ભાવનગરમાં મહાનગર પાલિકાના અધિકારીઓએ પોલીસને સાથે રાખી ડિમોલિશન હાથ ધર્યું હતું. રામાપીર મંદિર કે જે શહેરમાંથી નીકળતા સિક્સ લેઈન રોડમાં બાધારૂપ હતું, અને જે અંગે તંત્ર દ્વારા નોટીસ પણ પાઠવી દેવામાં આવી હતી. નોટીશની સમય મર્યાદા પૂર્ણ થતા મંદિરને તોડી પાડી દબાણ દુર કર્યું હતું.
તંત્ર દ્રારા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં સ્થાનીકો દ્રારા ડિમોલીશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. એક સમયેતો લોકો અને તંત્ર રીતસરનાં આમને સામને આવી ગયા હોય તેવુ તંગ વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે તંત્ર દ્રારા પોતાનું કાર્ય સફળતા અને કુનેહ પુર્વક પુરુ કરવામા આવ્યું હતું.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
