Not Set/ video: છારાનગરમાં ગેરકાયદે દબાણો હટાવાયા, સ્થાનિકો સાથે થયું ઘર્ષણ

અમદાવાદ અમદાવાદમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ અને દબાણો હટાવવાની કામગીરી યથાવત રાખી હતી. કુબેરનગર વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ગેરકાયદે દબાણો હટાવતી પોલીસ અને સ્થાનિકો  વચ્ચે ઘર્ષણ થયું હોવાના બનાવો બનવા પામ્યા હતા. ટ્રાફિક ડ્રાઈવ માટે પોલીસનો કાફલો રસ્તા પર ઉતારી આવ્યો હતો. તેમજ ચક્કાજામ જેવું વાતાવરણ બની ગયું હતું.

Top Stories Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદ

અમદાવાદમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ અને દબાણો હટાવવાની કામગીરી યથાવત રાખી હતી. કુબેરનગર વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

ગેરકાયદે દબાણો હટાવતી પોલીસ અને સ્થાનિકો  વચ્ચે ઘર્ષણ થયું હોવાના બનાવો બનવા પામ્યા હતા. ટ્રાફિક ડ્રાઈવ માટે પોલીસનો કાફલો રસ્તા પર ઉતારી આવ્યો હતો. તેમજ ચક્કાજામ જેવું વાતાવરણ બની ગયું હતું.