તાઇવાનમાં કુદરતે ભારે તબાહી મચાવી છે મંતવ્ય ન્યૂઝ આપ સુધી લાવી રહ્યું છે તબાહીના વિડીયો…તબાહીના આ વિડીયો તમારા રુવાડા ઉંભા કરી દેશે
(ખાસ નોંધઃ નરમ હ્રદયના માણસોએ આ વિડીયો જોવા નહીં)
ભૂકંપને પગલે લોકોમાં ભારે નાસભાગ
ઓવરબ્રિજ ઝુલતા મિનારાની જેમ ડોલ્યા
શહેરના બે હિસ્સાને જોડતો બ્રિજ હચમચી ઉઠ્યો
સમુદ્રમાં પણ જોવા મળ્યો કરંટ
પહાડો હચમચી ઉઠ્યા
પાણીની નહેરોમાં પણ જોવાઈ લહેર
જંગલોમાં પણ જમીન ધ્રુજી
ત્રાંસા મકાનોએ અમદાવાદ ભૂકંપની યાદ અપાવી
મહાકાય ઇમારત થઈ તાળવે, અનેકના જીવ ઊંચા
હે ઇશ્વર આ શું થઈ ગયું
રસ્તાઓમાં પડી તિરાડો
મેટ્રો ટ્રેનમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અનેક મકાનો ધ્વસ્ત
ફાયરબ્રિગેડે કરવો પડ્યો ઓવરટાઇમ
તાઇપેઇની સ્કાયલાઇન ધણધણી ઉઠી
સ્ટેશન પર ઉભેલી ટ્રેનો હચમચી
અનેક અંડરકન્સ્ટ્રકશન મકાનોને નુકસાન
ફસાયેલા અનેકોને બચાવાયા
આ બિલ્ડિંગ તો ગઈ
ડૂમ્સ ડેની યાદ આવી
આ ગાઝાપટ્ટી નથી, તાઇવાન છે
દોડતી ગાડીઓને ભૂકંપની બ્રેક
પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન
આ પણ વાંચો:આ છે દુનિયાની સૌથી ખતરનાક 10 જેલો, આ યાદીમાં ભારત પણ સામેલ
આ પણ વાંચો:સૂર્યગ્રહણનો ક્રેઝ, કેનેડાના નાયગ્રા વિસ્તારમાં લાખોની ભીડ ઉમટશે…ઇમરજન્સી જાહેર
આ પણ વાંચો:સાઉદી અરેબિયાની ગ્રાન્ડ મસ્જિદમાં લોકોને મદદ કરી રહ્યો છે રોબોટ