Not Set/ ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝિટિવ બનતા પ્રચારકોમાં ફફળાટ…

બિહારમાં ભાજપના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝિટિવ બન્યા છે. તેમણે ટ્વિટ કરીને તેના વિશે માહિતી આપી હતી.

Top Stories India
joe bidden 5 ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝિટિવ બનતા પ્રચારકોમાં ફફળાટ...

બિહારમાં ભાજપના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝિટિવ બન્યા છે. તેમણે ટ્વિટ કરીને તેના વિશે માહિતી આપી હતી. ટ્વિટમાં તેમણે લખ્યું કે, “કોરોના વાયરસને કારણે લોકડાઉન થઈ ત્યારથી હું દરરોજ કામ કરું છું, પરંતુ હવે એવું લાગે છે કે ભગવાન ઇચ્છે છે કે હું થોડા સમય માટે આરામ કરું અને રજા લઉં.

gujarat / કોંગ્રેસે કોલર ટ્યુન મુદ્દે ચૂંટણીપંચમાં કરી ફરિયાદ તો CMએ ક…

કોવિડ -19 નો મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં હું અઈસોલેશાનમાં છુ. હું ડોકટરોની સલાહ મુજબ બધી દવાઓ અને સારવાર લઈ રહ્યો છું.

બીજા એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ  પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.

bihar elections / ક્યારેક વાંસળી, તો ક્યારેક સાયકલ… અલગ અંદાજમાં તેજ પ્ર…

https://twitter.com/intent/like?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1319921543330230273%7Ctwgr%5Eshare_2%2Ccontainerclick_0&ref_url=https%3A%2F%2Fsmart.livehindustan.com%2Fpatna%2Fnews%2Fformer-maharashtra-chief-minister-devendra-fadnavis-in-charge-of-bjp-bihar-election-found-corona-positive-81603530202841.html&tweet_id=1319921543330230273

 

america election / જો બીડેને પણ ચાલી ભાજપની ચાલ કહ્યું, જો ચૂંટણી જીતી જશે તો બ…