Kutchh News: કચ્છમાં ફરી એક વાર ધરતી ધ્રુજી ઉઠી છે. 09:12 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે.
સિસ્મોલોજી વિભાગની માહિતી મુજબ, ગુજરાતના કચ્છ જીલ્લામાં આજે 9 વાગ્યા અને 12 મિનિટે ભૂંકપ આવ્યો હતો. 2.9ની તીવ્રતા સાથેનો આંચકો આવતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે.
આ પણ વાંચો:શાળાઓ જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય બંધ રાખે, DEOએ આપી ચેતવણી
આ પણ વાંચો: Pregnancy Test/બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા
આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે
