Amreli News/ અમરેલીમાં કલેક્ટર કચેરી સામે ધરણાં પ્રદર્શન

કોંગ્રેસ પરિવાર અને ખેડૂતોએ કર્યા ધરણાં

Top Stories Gujarat Others

Amreli News : નવા વર્ષના તહેવારોમા કોંગ્રેસના ખેડૂતો માટે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા.જેમાં અમરેલીમાં કલેક્ટર ઓફિસ સામે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ પરિવાર અને ખેડૂતો દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. આ ધરણાં કોંગ્રેસ પરિવાર અને પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં કરવામાં આવ્યા હતા.જેમાં નુકશાન પામેલા પાક સહાયની માંગણી સાથે પ્રતિક ધરણાં કરવામાં આવ્યા હતા. ખેડૂતો પાક નુકશાનીનું વળતર ચુકવવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં કલેકટર કચેરી સામે પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા.જેમાં અતિવૃષ્ટિમા નુકશાન પામેલ ખેડૂતો માટે સહાય પેકેજ ની માગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો કાર્યકરો અને ખેડૂતો કલેકટર કચેરી સામે ધરણાં પર બેઠા હતા. ખેડૂતો ને થયેલ પાક નુકશાની નું વળતર તાત્કાલિક ચૂકવવા આવેદનપત્ર આપી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સોમનાથ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી તરીકે વિશદ મફતલાલની નિમણૂક

આ પણ વાંચોઃ ઇન્વેસ્ટર સમિટ માટે 32 અધિકારીઓની નિમણૂક

આ પણ વાંચોઃ રાજ્યના 234 PIની અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક