Not Set/ ધરતીપુત્રની વ્હારે વીરજી ઠુમ્મર / પાક વિમાની રકમ બાબતે મુખ્યમંત્રી લખ્યો પત્ર, જાણો શું લખ્યું છે પત્રમાં ..??

ખેડુતોને પાક વિમો ચૂકવવાને મામલે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને  ખેડૂતોને પાક વિમો સ્તવરે ચૂકવવાની અને ખેડૂતોને સહાય ખાતામાં જમા કરાવવાની માંગ સાથે બે પત્ર લખ્યા છે. ચાલુ વર્ષે અનરાધાર પડેલા વરસાદે ખેડૂત ને લાચાર કરી દીધા છે. કેહ્તારના ઉભા પાક નષ્ટ થઇ ગયા છે. અને ધરતી પુત્ર બેહાલ બન્યા છે. સરકાર દ્વારા […]

Gujarat Others

ખેડુતોને પાક વિમો ચૂકવવાને મામલે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને  ખેડૂતોને પાક વિમો સ્તવરે ચૂકવવાની અને ખેડૂતોને સહાય ખાતામાં જમા કરાવવાની માંગ સાથે બે પત્ર લખ્યા છે.

ચાલુ વર્ષે અનરાધાર પડેલા વરસાદે ખેડૂત ને લાચાર કરી દીધા છે. કેહ્તારના ઉભા પાક નષ્ટ થઇ ગયા છે. અને ધરતી પુત્ર બેહાલ બન્યા છે. સરકાર દ્વારા વિવિધ રાહત પેકેજ યોજના બહાર પાડવા માં આવી છે. પરંતુ ખેડૂતની નુક્લ્શાની ની સામે વળતરની રકમ ઘણી નાની લાગી રહી છે.

જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર ખેડૂતોને વહારે આવ્યા છે, તેમને ખેડૂતને પાકવિમાની રકમ્જલડી થી જલ્દી ચુકવવા મામલે સરકારને પત્ર લખ્યો છે. તો સાથે સાથે આ રકમ ખેડૂતના બેંક ખાતામાં સીધી જ જમા થાય તે બાબતે પણ ઉલ્લેખ કરતો પત્ર લખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.