અભિનંદન/ દિયા મિર્ઝાએ માધવનના પુત્રને સ્વિમિંગમાં 7 મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

દિયા મિર્ઝા એ તેના કો-સ્ટાર આર માધવન ના પુત્રને સ્વિમિંગ સ્પર્ધામાં 7 મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Entertainment
diya mirza દિયા મિર્ઝાએ માધવનના પુત્રને સ્વિમિંગમાં 7 મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

દિયા મિર્ઝા એ તેના કો-સ્ટાર આર માધવન ના પુત્રને સ્વિમિંગ સ્પર્ધામાં 7 મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.દિયા મિર્ઝા એ તેના કો-સ્ટાર આર માધવન ના પુત્રને સ્વિમિંગ સ્પર્ધામાં 7 મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

દિયા મિર્ઝાએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આર માધવન અને તેના પુત્ર વેદાંતની તસ્વીર સાથે સમાચાર પોસ્ટ કરીને તેને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે વેદાંત માધવનને અભિનંદન. આ સાથે દિયાએ આર માધવનને પણ ટેગ કર્યા છે.આર માધવનના પુત્ર વેદાંતે 47મી જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ 2021 (47th Junior National Aquatic Championships 2021)માં 7 મેડલ જીત્યા છે.