Not Set/ કાર્તિક આર્યન અને અનન્યા પાંડે વચ્ચે શું રંધાઇ રહ્યું છે ?

મુંબઇ, બોલિવૂડમાં હાલની લોકપ્રિય સ્ટાર સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા માટે ઇચ્છુક છે. જા કે સારાની ઇચ્છા પર હવે વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા ચંકી પાંડે  અનન્યા પાંડે છે. કારણ કે કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે એકબીજા સાથે નજરે પડી રહ્યા છે. હાલમાં જ એક રેસ્ટોરન્ટની બહાર બંને સાથે નજરે પડ્યા હતા. બાન્દ્રા […]

Entertainment

મુંબઇ,

બોલિવૂડમાં હાલની લોકપ્રિય સ્ટાર સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા માટે ઇચ્છુક છે. જા કે સારાની ઇચ્છા પર હવે વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા ચંકી પાંડે  અનન્યા પાંડે છે. કારણ કે કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે એકબીજા સાથે નજરે પડી રહ્યા છે.

Related image

હાલમાં જ એક રેસ્ટોરન્ટની બહાર બંને સાથે નજરે પડ્યા હતા. બાન્દ્રા નજીકના રેસ્ટોરન્ટની બહાર નજરે પડ્યા બાદ તેમના સંબંધને લઇને ચર્ચા છે. કાર્તિક પણ કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. નવી અભિનેત્રીમાં સારા સહિતની અભિનેત્રીઓ આર્યન સાથે ડેટ પર જવા માટેની ઇચ્છા ધરાવે છે. અનન્યા પાંડેની સાથે કાર્તિક દેખાતા તેમના ચાહકોમાં ભારે ચર્ચા છે.

Master કાર્તિક આર્યન અને અનન્યા પાંડે વચ્ચે શું રંધાઇ રહ્યું છે ?

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કાર્તિક આર્યન હાલમાં કૃતિ સનુનની સાથે લુકાછુપી નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જ્યારે અનન્યા પાન્ડે કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર -૨માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ કામ કરી રહ્યો છે. ફિલ્મમાં તારા સુતરિયા પણ કામ કરનાર છે. અનન્યા પાન્ડે પાસે પણ કેટલીક ફિલ્મમાં કામ કરી રહી છે.

Image result for kartik aryaan ananya pandey

ડિનર ડેટમાં બંને દેખાતા પ્રેમ પ્રકરણની ભારે ચર્ચા છે. બાન્દ્રામાં તેમના ચાહકો પણ બંનેને જાઇ ગયા હતા. અનન્યાના પિતા ચંકી પાન્ડે હાલમાં કોઇ ફિલ્મમાં કામ કરી રહ્યો નથી. જા કે વિતેલા વર્ષોમાં તે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી ગયો હતો. જેમાં તેજાબ, આંખે ફિલ્મનો સમાવેશ થાય છે.

Image result for kartik aryaan ananya pandey

તેની પુત્રી પણ બોલિવુડમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે આશાવાદી દેખાઇ રહી છે. જા કે તેની પાસે હાલમાં માત્ર એક ફિલ્મ છે. તેની સાથે હવે નવી સ્ટાર કિડ્‌સમાં શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર, સારા અલી ખાનની સીધી સ્પર્ધા છે. હાલમાં તો સારા અલી ખાન સ્ટાર કિડ્‌સમાં સૌથી આગળ દેખાઇ રહી છે.

Image result for kartik aryaan ananya pandey