Not Set/ Video : “વેલકમ ૨૦૧૯” : દુનિયામાં સૌથી પહેલા ન્યુઝીલેન્ડમાં થયું નવા વર્ષનું ભવ્ય આગમન

ઓકલેન્ડ, ભારતમાં વર્ષ ૨૦૧૮ની વિદાઈ અને નવા વર્ષના આગમનને હજી ૭ કલાક કરતા વધુ સમય બાકી છે, પરંતુ ન્યુઝીલેન્ડની રાજધાની ઓકલેન્ડમાં વર્ષ ૨૦૧૯ની શરૂઆત થઇ ગઈ છે. #WATCH Auckland in New Zealand welcomes new year 2019 https://t.co/ZhZwqkXrUs— ANI (@ANI) December 31, 2018 ઓકલેન્ડમાં ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષનું આગમન કરવામાં આવ્યું છે. આ સમયે મોટી […]

Top Stories World Trending

ઓકલેન્ડ,

ભારતમાં વર્ષ ૨૦૧૮ની વિદાઈ અને નવા વર્ષના આગમનને હજી ૭ કલાક કરતા વધુ સમય બાકી છે, પરંતુ ન્યુઝીલેન્ડની રાજધાની ઓકલેન્ડમાં વર્ષ ૨૦૧૯ની શરૂઆત થઇ ગઈ છે.

ઓકલેન્ડમાં ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષનું આગમન કરવામાં આવ્યું છે. આ સમયે મોટી સંખ્યામાં લોકો પણ આ અવસરની ઉજવણી માટે ઉમટી પડ્યા છે.

Video : "વેલકમ ૨૦૧૯" : દુનિયામાં સૌથી પહેલા ન્યુઝીલેન્ડમાં થયું નવા વર્ષનું ભવ્ય આગમન

દુનિયાભરમાં ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા વર્ષ ૨૦૧૯નું આગમન થયું છે.