Not Set/ “ફિર હેરા ફેરી” નાં ડાયરેક્ટર નીરજ વોરાનું નિધન, રંગીલાં, બોલ બચ્ચન જેવી ફિલ્માં કર્યું હતું કામ

54 વર્ષીય નીરજ વોરાએ 14 ડીસેમ્બર લગભગ સવારના 4 વાગે મુંબઈના ક્રિટી કેયર હોસ્પીટલમાં છેલ્લાં શ્વાસ લીધાં હતાં.  લેખક અને અભિનેતા નીરજ વોરા લાંબી બીમાર પછી તેમણું  નિધન થયું છે. નીરજ વોરાનું પાર્થિવ શરીર પેહલા ફિરોજ નડિયાદવાલાના ઘરે લઇ જવામાં આવશે. પછી તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બોલીવૂડના અભિનેતા પરેશ રાવલે ટ્વીટ કરીને તેમણે દુઃખ […]

Entertainment
56c67aa0 8c89 11e7 b1bc 83ce932a2009 "ફિર હેરા ફેરી" નાં ડાયરેક્ટર નીરજ વોરાનું નિધન, રંગીલાં, બોલ બચ્ચન જેવી ફિલ્માં કર્યું હતું કામ

54 વર્ષીય નીરજ વોરાએ 14 ડીસેમ્બર લગભગ સવારના 4 વાગે મુંબઈના ક્રિટી કેયર હોસ્પીટલમાં છેલ્લાં શ્વાસ લીધાં હતાં.  લેખક અને અભિનેતા નીરજ વોરા લાંબી બીમાર પછી તેમણું  નિધન થયું છે. નીરજ વોરાનું પાર્થિવ શરીર પેહલા ફિરોજ નડિયાદવાલાના ઘરે લઇ જવામાં આવશે. પછી તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બોલીવૂડના અભિનેતા પરેશ રાવલે ટ્વીટ કરીને તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, નીરજ વોરા “ફિર હેર ફેરી” જેવી અનેક ફિલ્મોનાં લેખક અને ડાયરેક્ટર હવે નથી રહ્યાં. ઓમ શાંતિ.”  તુષાર કપૂર, અશોક પંડિતે પણ તેમણે શ્રન્ધાજલિ આપી હતી.