Relationship Tips/ પાર્ટનરની સાથે ભૂલ થી પણ બેડરૂમમાં ના કરતા આવું કામ

પતિ અને પત્નીના રોમાંસ માટે બેડરૂમને શ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે. બેડરૂમ એવી જગ્યા છે જ્યાં લોકો સૌથી વધુ સમય વિતાવે છે. પ્રેમ અથવા તકરાર…

Tips & Tricks Lifestyle Relationships
બેડરૂમ

પતિ અને પત્નીના રોમાંસ માટે બેડરૂમને શ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે. બેડરૂમ એવી જગ્યા છે જ્યાં લોકો સૌથી વધુ સમય વિતાવે છે. પ્રેમ અથવા તકરાર મોટે ભાગે આ સ્થળે છે. કોઈ પણ સંબંધમાં, એકબીજા પર શ્રદ્ધા રાખવી પણ ખૂબ મહત્વનું છે. જો ભરોસો ના હોઈ તો લડાઈ અને ઝઘડા થવા ના જ છે. અને જો આ લડાઈ જગડાનું વેલુ સોલ્યૂશન ના આવે તો એની સીધી અસર તમારા રિલેશન પર પડે.

આ પણ વાંચો : હવે WhatsApp પર મળશે ડોક્ટર, Hi લખો અને મેળવો સલાહ

મુશ્કેલીઓ નું પુનરાવર્તન ના કરો

જો તમને કોઈ પણ મુશ્કેલી હોઈ તો તે મુશ્કેલી ને તમારા પર હાવી ના થવા દેવી. વારમવાર તે મુશ્કેલી યાદ કરવાથી તમારા પાર્ટનર ને ગુસ્સો આવી શકે.  તે ઈરિટેટે હોઈ શકે છે. તેથી સમસ્યા દૂર કરવા માટે નો પ્રયત્નો કરવા, ના કે તેને વારમવાર યાદ કરવી.

જૂની વાતો નું પુનરાવર્તન ના કરો

જૂની વાતો નું પુનરાવર્તન ટાળો. સૌને પોતાનું ભૂતકાળ હોઈ છે. તેને  વચમાં લાવું યોગ્ય નથી. મનુષ્ય ખરાબ નથી હોતો પરંતુ તેનો સમય ખરાબ ચાલતો હોઈ છે.

આ પણ વાંચો :ઘરે આ રીતે બનાવો મસાલાઉત્તપમ, ખાવાની મજા પડી જશે

બીજા ની વાતો ના કરો

બેડરૂમ એવી જગ્યા છે જ્યાં કપલ તેમની અંગત ક્ષણો વિતાવે છે. આ ક્ષણ ખૂબ જ ખાસ હોઈ છે. આ સમયે, પાર્ટનર્સ ખચકાટ વગર તેમની બધી વાતો શેર કરે છે. આ કિંમતી ક્ષણોમાં કોઈ ત્રીજી વ્યક્તિ નું બોલવું નહીં. રોમાન્સ ની આ ક્ષણ નો આનંદ લો.

બેડરૂમ

નારાજગી

જો તમારા પાર્ટનર કોઈ વાત ના લીધે તમારા થી નારાઝ હોઈ તો તેમને માનવો. તેમના પર ગુસ્સો કરવા થી વાત વધારે બગડી શકે છે. એટલા માટે તમે શાંત રહો તે જ ચતુરાઈ નું કામ કહેવાય. જો બે માંથી એક પણ શાંત રહેશે તો બીજા નો ગુસ્સો આપ મેળે ઠંડો પડી જશે.

આ પણ વાંચો :આ વસ્તુઓ ફ્રીજમાં રાખીને ખાવાથી , અનેક ગંભીર રોગો થાય છે ..

આ પણ વાંચો :શિયાળામાં ભરપૂર શાક ઉમેરીને આ રીતે બનાવો ઘી વાળા દલીયા, સ્વાદ સાથે હેલ્થ પણ રહેશે સારી