Relationship Tips/ પોર્ન ફિલ્મોને જોઇને ન કરો સેક્સ, થઇ શકે છે મોટી મુસિબત

ભારતીય લોકો એમ જ સમજે છે કે પોર્ન ફિલ્મમાં બતાવાતા સેક્સી દ્રશ્યો કુદરતી હોય છે. એક મહિલા એક સાથે અનેક પુરુષો સાથે સેક્સ માણે છે અને પુરુષો પણ એક સાથે અનેક મહિલાની સાથે સેક્સ માણે છે.

Tips & Tricks Lifestyle Relationships
પોર્ન ફિલ્મોને

આપણા દેશમાં પોર્ન ફિલ્મોને જોવી ખૂબ જ સરળ બની ગઇ છે, જેને લઇને યુવા વર્ગ અને આધેડ વયનાં લોકોની માનસિકતા પર ભારે પ્રભાવ પડ્યો છે. ખાસ કરીને પોર્ન ફિલ્મ અને જેને આપણે બ્લ્યુ ફિલ્મ કહીએ છીએ તેમાં અલગ અલગ પ્રકારનાં આસનો દર્શાવવામાં આવે છે ત્યારે મોટાભાગનાં યુવાનો પોતાના પાર્ટનર સાથે આવા જ પ્રકારે સેક્સ કરવાનું ઈચ્છે છે અને કેટલાક તો તેનું અમલીકણ પણ કરે છે.

65f537c58e055fb6baaf9745425475b1 પોર્ન ફિલ્મોને જોઇને ન કરો સેક્સ, થઇ શકે છે મોટી મુસિબત

પોર્ન ફિલ્મોને જોઇને ન કરો સેક્સ

જણાવી દઈએ કે પોર્ન ફિલ્મોમાં દર્શાવાતા સેક્સના સીનમાં સની કે મીયાને એક અલગ પ્રકારની પધ્ધતિથી સેક્સની ટ્રેનીંગ આપવામાં આવે છે. જે પુરુષે સેક્સ માણવાનું હોય તેને પણ મેડીકલી અને શારીરિક ચકાસણી કરીને સેક્સી સીન સુધી લઈ જવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તેજક, નશાયુક્ત ગોળીઓ અને સ્પ્રેનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવે છે. ખાસ પ્રકારની ટ્રેનીંગ સાથે આવા બોલ્ડ સીન શૂટ કરવામાં આવતા હોય છે.

Image result for સેક્સ

ભારતીય લોકો એમ જ સમજે છે કે પોર્ન ફિલ્મમાં બતાવાતા સેક્સી દ્રશ્યો કુદરતી હોય છે. એક મહિલા એક સાથે અનેક પુરુષો સાથે સેક્સ માણે છે અને પુરુષો પણ એક સાથે અનેક મહિલાની સાથે સેક્સ માણે છે. હકીકતમાં આવું કરવું ઘાતક છે. સિનેમાનાં પડદે આ બધું એક ફિલ્મીકરણ છે જ્યારે વાસ્તવિક જીવનમાં આવું કરવું જોખમી અને પ્રાણઘાતક બની શકે છે.

a73535fabf5adc81781b59b785746c10 પોર્ન ફિલ્મોને જોઇને ન કરો સેક્સ, થઇ શકે છે મોટી મુસિબત

કેટલાક લોકો બ્લ્યૂ ફિલ્મનાં પ્રયોગો ઘરે કરે છે તો તેમના માટે પણ ચેતવણી છે કે પાર્ટનરની સાથે સેક્સને માણવા આવા કોઇ આસનોનો ઉપયોગ ન કરો નહી તો થઇ શકે છે મોટી મુસિબત. આવા પ્રકારે કરાતા સેક્સમાં જોખમ એટલું બધું રહેલું હોય કે માંસપેશીઓમાં રહેલો રસ ઉંમરનાં પ્રમાણમાં શોષાઈ જઈ શકે છે. જેથી કરીને મહિલા અને પુરુષોએ પોર્ન ફિલ્મને જોઈને ઘરે આવા આસનો કરવા માટે ચેતવા જેવું છે.

Image result for સેક્સ

ગુપ્તાંગ સંબંધી રોગો આવી શકે છે અને કેટલીક વખત તેમા બળતરા પણ થઈ શકે છે. નિષ્ણાતો સેફ સેક્સની સલાહ આપે છે. સેક્સમાં આનંદ માટે પ્રયોગો થતા રહે છે પરંતુ જોખમી પ્રયોગો નહી કરવાની પણ નિષ્ણાતો સલાહ આપે છે.

આ પણ વાંચો:જાપાનમાં 300 વર્ષ જૂના જલપરી જેવા રહસ્યમય હાડપિંજરનું સત્ય આવ્યું સામે, લોકો કહેવા લાગ્યા ‘અમર કરનાર જીવ’

આ પણ વાંચો:શું તમે સેક્સ એડિક્ટ છો, તો રાખો આ બાબતોનું ધ્યાન

આ પણ વાંચો: સ્વસ્થ રહેવા માટે આ તંદુરસ્ત આદતોને અનુસરો, નહીં પડો બિમાર

આ પણ વાંચો: તમે જે હોટલના રૂમમાં રોકાયા છો ત્યાં છુપો કેમેરો તો નથી ને? શંકા દૂર કરવા આ રીતે કરો તપાસ