Relationship Tips/ શું તમે સેક્સ એડિક્ટ છો, તો રાખો આ બાબતોનું ધ્યાન

દુનિયામાં ઘણા કપલ્સ છે કે જેમને સેક્સ એડિક્ટ હોય છે અથવા તો એમ કહીએ કે તેમને વારંવાર સેક્સ કરવું હોય છે,

Tips & Tricks Lifestyle Relationships
સેક્સ એડિક્ટ

દુનિયામાં ઘણા કપલ્સ છે કે જેમને સેક્સ એડિક્ટ હોય છે અથવા તો એમ કહીએ કે તેમને વારંવાર સેક્સ કરવું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી તમારી સેક્સ લાઇફ પર ઘણી અસર પડે છે? હવે આ અસર સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ. આવો જાણીએ કે વધારે સેકસથી તમારા સ્વાસ્થ્ય અને સેક્સ્યુઅલ લાઈફ પર શું પ્રભાવ પડે છે.

સેક્સ ના માત્ર ફીઝીકલ જરૂરિયાત છે પરંતુ તે કપલ્સની વચ્ચે ઈમોશનલ બોન્ડને પણ મજબુત કરે છે. સેક્સ બે લોકો વચ્ચે ઈમોશનલ જરૂરિયાતોને સમજવા અંગે છે. એક સ્ટડી અનુસાર જે કપલ ઈમોશનલી સમાનતાના ધારામાં હોય છે, તેઓ સેક્સને વધુ ઇન્જોય કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો ગ્લોઇન્ગ સ્કીન અને સેક્સ વચ્ચે સીધો સબંધ છે. સેક્સ દરમિયાન લોહીનું પરિભ્રમણ વધી જાય છે જેનાથી સ્કીનમાં ગ્લો આવી જાય છે. સ્ટેનફોર્ડ યુનીવર્સીટીમાં કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર, દર્દ અને ભાવુકતા વચ્ચે એક અનોખું જોડાણ હોય છે. આ સ્ટડીમાં જયારે પાર્ટીસીપંટસને તેમના પ્રિયજનોનો ફોટો બતાવવામાં આવ્યો તો તેમનો દુખાવો ૪૪ ટકા સુધી ઘટી ગયો.

Image result for સેક્સ લાઈફ

કપલ્સ વચ્ચે સેકસથી ઈમોશનલ અટેચમેંટનું લેવલ વધી જાય છે, જેના કારણે દુખાવો સહન કરવાની તાકાત પણ વધી જાય છે. એક્સપર્ટસ અનુસાર જે લોકો વધારે અથવા વારંવાર સેક્સ કરે છે તેઓ ઓછા ઈમોશનલ ઇશ્યુઝના શિકાર થાય છે. તેમને ઓછું એકલાપણું અનુભવાય છે અને ઓછો ગુસ્સો આવે છે. તેનાથી પાર્ટનર્સ વચ્ચે સારા સબંધો રચાય છે કારણકે તેઓ ઓછું લડે છે અને કોઇપણ પરિસ્થિતિ સામે સરળતાપૂર્વક લડી શકે છે. હકીકતમાં સેક્સ દરમિયાન હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે. એટલે જેટલું વધારે સેક્સ એટલો વધારે આનંદ..

Image result for સેક્સ લાઈફ

જરૂરી નથી કે સેક્સ કરવાના ફાયદા જ હોય, તેનાથી ઘણી સમસ્યાઓ ય થાય છે જેવી કે સેકસથી મહિલાઓમાં યુટીઆઈની પરેશાની થઇ જાય છે. હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, સેકસ્યુઅલી એક્ટીવ દરેક મહિલા ક્યારેક ને ક્યારેક UTI ની તકલીફમાંથી પસાર થાય જ છે. આ E.coli બેક્ટેરિયાથી ફેલાય છે, જે જેનીટલ એરિયામાં ઉપસ્થિત રહે છે અને સેકસના કારણે તે આરામથી મહિલાઓના બ્લેડરમાં ફેલાઈ જાય છે. મહિલાઓમાં આ સમસ્યા ઘણી સામાન્ય છે, ટોઇલેટ ગયા બાદ પણ તેમને એવું લાગે છે કે તેમને ટોઇલેટ જવાનું છે, તેના કારણે જી-સ્પોટમાં સોજો ચડી શકે છે. આ એરિયામાં સોજો સેક્સ દરમિયાન આવે છે. આ બ્લેડર પર પ્રેશર નાખે છે જેનાથી લાગે છે કે તે ફૂલ છે.

આ પણ વાંચો:21 તોપોની સલામીમાં શું ખરેખર 21 તોપો લાવવામાં આવે છે, જાણો તેના નિયમ અને રસપ્રદ ઇતિહાસ

આ પણ વાંચો:તમે જે હોટલના રૂમમાં રોકાયા છો ત્યાં છુપો કેમેરો તો નથી ને? શંકા દૂર કરવા આ રીતે કરો તપાસ

આ પણ વાંચો: સ્વસ્થ રહેવા માટે આ તંદુરસ્ત આદતોને અનુસરો, નહીં પડો બિમાર

આ પણ વાંચો:રોજ આ રીતે ખાઓ કિશમિશ, શરીરમાં લોહીની ઉણપ થશે દૂર