Gujarat/ DRIની મુદ્રા પોર્ટ પર મોટી કાર્યવાહી પોર્ટ પરથી ઇમ્પોર્ટેડ સિગરેટનો જથ્થો ઝડપાયો તુર્કીની 6.5 કરોડની સિગરેટનો જથ્થો ઝડપાયો સિગારેટની દાણચોરીનું નેટવર્ક તોડવા કાર્યવાહી DRI દ્વારા ઓપરેશન સિગાર ચલાવામાં આવી રહ્યું છે

Breaking News