Dahod News/ દાહોદમાં DSFએ ખાનગી રિવોલ્વરથી આપઘાત કર્યો

દાહોદ જીલ્લામાં DSF R.M.પરમારે રિવોલ્વરથી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતનું કારણ……..

Top Stories Gujarat Breaking News

Dahod News: દાહોદ જીલ્લામાં DSF R.M.પરમારે રિવોલ્વરથી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતનું કારણ હાલ અકબંધ છે. વન વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારને આ સમાચાર સાંભળી આઘાત પહોંચ્યો છે.

દાહોદમાં ડીએસએફ આર.એમ. પરમારે ઘરના બેડરૂમમાં પોતાની ખાનગી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયર કરી કરી જીવન ટૂંકાવ્યું છે. અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું લોકોએ અનુમાન કર્યુ છે. આપઘાતનું કારણ હાલ અકબંધ છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વનવિભાગના ઉચ્ચ અધિકારીએ સ્યુસાઈડ કરતા સમગ્ર વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ

આ પણ વાંચો:લ્યો બોલો… કાંઈ નહીં ને પગ લુંછણીયાની ચોરી થઈ, શહેરના માંગનાથ રોડ પરની ઘટના

આ પણ વાંચો:દ્વારકાના પરિવારે આર્થિક રીતે પડી ભાગતા આપઘાતનું પગલું ભર્યુ