Ahmedabad News/ પાણી ભરાવાને કારણે રેલ વ્યવહારને થઈ અસર, રદ કરાઈ ‘આ’ ટ્રેન

જોધપુર વિભાગમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે…………

Gujarat Top Stories Ahmedabad Breaking News

@અનિતા પરમાર

Ahmedabad News: જોધપુર વિભાગમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનમાં ભારે વરસાદને કારણે જોધપુર ડિવિઝનમાં ભારે વરસાદને કારણે બિલાડા-પીપડ રોડ અને કેરળ-પાલી મારવાડ યાર્ડ વચ્ચે પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે.

રદ કરાયેલી ટ્રેન સેવાઓ (મૂળ સ્ટેશનથી)

ટ્રેન નંબર 14822 સાબરમતીથી ચાલતી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 06.08.24 ના રોજ રદ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢના 6 શખ્સની પશ્ચિમ બંગાળમાં કરી અટકાયત

આ પણ વાંચો:માણેકબાગથી ધરણીધર તરફના રસ્તા પર ખાડો વાહનોને પટકી રહ્યો છે

આ પણ વાંચો:ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડશે, અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો