Not Set/ દ્રારકા: ઝેરી દવા પી ખેડૂતએ કર્યો આપઘાતનો પ્રયાસ

દેવભુમિદ્રારકા, દ્રારકાના ધ્રાસણવેલ ગામના ખેડૂતએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.દ્વારકાના ધ્રાસણવેલ ગામના ખેડૂત સોમા બુધા રોશિયાએ ઝેરી દવા પી ને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તેવો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરેલા ખેડૂતને હાલ ખંભાળીયા ખાતે હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. https://www.youtube.com/watch?v=9a5vJys5WHg દ્વારકાના ઘ્રાસણવેલ ગામે રહેતા ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા સોમા બુધા […]

Gujarat Others Trending Videos

દેવભુમિદ્રારકા,

દ્રારકાના ધ્રાસણવેલ ગામના ખેડૂતએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.દ્વારકાના ધ્રાસણવેલ ગામના ખેડૂત સોમા બુધા રોશિયાએ ઝેરી દવા પી ને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તેવો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરેલા ખેડૂતને હાલ ખંભાળીયા ખાતે હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

https://www.youtube.com/watch?v=9a5vJys5WHg

દ્વારકાના ઘ્રાસણવેલ ગામે રહેતા ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા સોમા બુધા રોશીયાનો વરસાદની અછતના કારણે નિષ્ફળ જતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમના પરિવારે જણાવ્યું કે, પાક નિષ્ફળ જવાથી તેઓ ઘણા દિવસથી ચિંતિત દેખાઇ રહ્યા હતા.