દ્વારકાઃ ઇથેનોલનો ઉપયોગ સરકાર Ayurevidic Syrup પેટ્રોલ અને ડીઝલમાં Drug Factory મિશ્રણ કરવા પ્રોત્સાહન આપી રહી છે. પણ હવે આ જ ઇથેનોલનો ઉપયોગ નશા માટે પણ થવા માંડ્યો છે. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા પોલીસે ઇથેનોલના આ અનોખા ઉપયોગનું કૌભાંડ છેક પંજાબથી પકડતા આ પ્રકારનો નશાયુક્ત સીરપ બનાવતી ફેક્ટરી પકડી છે.
દ્વારકા પોલીસે આયુર્વેદિકના નામે Dwarka Police નશાયુક્ત સીરપ વેચાતુ હોવાના કેસની તપાસ કરતા તેના તાંતણા છેક પંજાબ સુધી લંબાયા છે. અમદાવાદ પછી પંજાબના સંગરુર જિલ્લામાંથી સીરપની આવી જ એક ફેક્ટરી ઝડપાઈ છે તે દર્શાવે છે કે નશાયુક્ત સીરપનું વેચાણ કેટલી હદ સુધી થાય છે.
દ્વારકા પોલીસની એક ટુકડીએ પંજાબ જઈને સમગ્ર ઓપરેશનને પાર Drug Factory પાડતા પંજાબ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. સંગરુરની આ ફેક્ટરીમાંથી સીરપની 15 હજાર બોટલ અને લેપટોપ સાથે એક આરોપીની ધરપકડ કરી ચૂકી છે. તેની પૂછપરછમાં ખબર પડી કે આરોપી ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં 2.85 લાખ નશાની સીરપની બોટલ વેચી ચૂક્યો છે. આ બતાવે છે ગુજરાત રીતસર ગંજેરી ગુજરાત થઈ ગયું છે.
તેમા પણ ઇથેનોલના નશા તરીકેના ઉપયોગથી પોલીસ Drug Factory પણ ચોંકી ઉઠી છે. છાશવારે પકડાતા નશીલા પદાર્થો દર્શાવે છે કે ગુજરાતમાં નશીલા પદાર્થોના ઉપયોગનો વ્યાપ કેટલો વધ્યો છે.
આ પણ વાંચોઃ ઉડતા ગુજરાત/સુરત ક્રાઇમ બ્રાન્ચે 33 કિલો ગાંજા સાથે 19 વર્ષના ઇસમની કરી ધરપકડ, જાણો ક્યાંથી લાગ્યો હતો ગાંજો
આ પણ વાંચોઃ Surat/મ્યુનિસિપલ હેડક્વાર્ટર ખાતે પાયાની સુવિધાઓને લઈને દેખાવો, પુનાગામની કોઓપરેશન સોસાયટીના રહીશો અને કાઉન્સિલરો રાત સુધી
આ પણ વાંચોઃ Kush Patel-Suicide/ડુંગરા દૂરથી રળિયામણાઃ લંડનમાં અમદાવાદના કુશ પટેલની આત્મહત્યા
આ પણ વાંચોઃ Gujarat politics/લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનું OBC કાર્ડ, ગુજરાતમાં આ ૨ નેતાઓને મળી જગ્યા
આ પણ વાંચોઃ ગુજરાત/સપાના આ ધારાસભ્યને મળી મોટી રાહત, જાણો શું હતો મામલો
