Kutchchh News: કચ્છમાં આજે વહેલી સવારે ભારત-પાકિસ્તાન સરહદે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો છે.
કચ્છ જીલ્લામાં આજે વહેલી સવારે અંદાજે 4 કલાક 45 મિનિટે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ્યો છે. ધરા ધ્રુજતા લોકો ઘરની, દુકાનની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 34 કિમી દૂર નોંધાયું છે.
આ પણ વાંચો: સુરતમાં ઇમારત ધરાશાયી થવાના કેસમાં પોલીસે બિલ્ડર સહિત ત્રણ સામે FIR
આ પણ વાંચો: આણંદમાં અસંખ્ય માછલીઓનાં રહસ્યમય મોત
આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને
