Not Set/ ચૂંટણી પંચનું મહત્વ પુર્ણ પગલું, આસામમાં BJPના દિગ્ગજ નેતા હેમંત બિસ્વા સરમાના ચૂંટણી પ્રચાર પર 48 કલાક પ્રતિબંધ

આસામ સરકારમાં મંત્રી અને ભાજપના નેતા હિમાંશા બિસ્વા સરમા આગામી 48 કલાક સુધી ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણી પંચે તેમના પર આ પ્રતિબંધ લગાવી દીધો છે. હકીકતમાં, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ના ચીફ હંગરમા મોહિલેરીને

Top Stories India
vishva sharma ચૂંટણી પંચનું મહત્વ પુર્ણ પગલું, આસામમાં BJPના દિગ્ગજ નેતા હેમંત બિસ્વા સરમાના ચૂંટણી પ્રચાર પર 48 કલાક પ્રતિબંધ

આસામ સરકારમાં મંત્રી અને ભાજપના નેતા હિમાંશા બિસ્વા સરમા આગામી 48 કલાક સુધી ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણી પંચે તેમના પર આ પ્રતિબંધ લગાવી દીધો છે. હકીકતમાં, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ના ચીફ હંગરમા મોહિલેરીને ધમકાવવાના કથિત આરોપો પર ચૂંટણી પંચે હેમંત પાસેથી જવાબ માંગ્યો હતો. હવે પંચે તેમના પર કાર્યવાહી કરી છે.કોંગ્રેસ દ્વારા સર્માની ફરિયાદ ચૂંટણી પંચમાં કરવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે સરમાએ રેલીમાં બીપીએફ ચીફને જાહેરમાં ધમકી આપી હતી. કોંગ્રેસે કહ્યું – સરમાએ બી.પી.એફ. ચીફને એનઆઈએનો ઉપયોગ કરીને જેલમાં મોકલવાની ધમકી આપી છે.

CAA:असम के मंत्री हेमंत विश्व शर्मा बोले- कानून में धार्मिक उत्पीड़न पर  नागरिकता देने की कोई शर्त नहीं, कैसे साबित करेंगे प्रताड़ना हुई है?

કોરોનાથી હાહાકાર / ઉદ્ધવ ઠાકરેની ચેતવણી, જો કોરોનાથી 15 દિવસમાં હાલત નહીં સુધરે તો લૉકડાઉન લગાવવું પડશે

રાજ્યમાં ચૂંટણીઓની ઘોષણાના થોડા દિવસ પછી જ ભાજપનો સાથી બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ આસામમાં એનડીએ જોડાણથી છૂટા પડી ગયો. પાર્ટી અધ્યક્ષ હગરામ મોહિલેરીએ કહ્યું હતું કે – અમે ભાજપ સાથે મિત્રતા અને જોડાણ કરી શકતા નથી. રાજ્યમાં શાંતિ, એકતા અને વિકાસની સાથે સ્થિર સરકાર પ્રદાન કરવા માટે બીપીએફે કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધન સાથે જવાનું નક્કી કર્યું છે.

Educational institutions in Assam to reopen on November 2: Himanta Biswa  Sarma- The New Indian Express

શાહ ઉવાચ / ભાજપના નેતાની ગાડીમાં EVM મળવાનો મામલો, અમિત શાહે કહ્યું- કોણે રોક્યા, એકશન લે ચૂંટણીપંચ

જો કે હેમંત બિસ્વા સરમાએ લગભગ બે અઠવાડિયા પહેલા જ કહ્યું હતું કે બીપીએફ ચૂંટણીઓમાં એનડીએનો ભાગ નહીં બને. તેમણે કહ્યું હતું કે બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદની ચૂંટણી બાદથી બંને પક્ષોના સંબંધમાં ખાટા થઈ ગઈ છે.આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી 6 એપ્રિલના રોજ યોજાશે. આ તબક્કામાં હેમંત બિસ્વા સરમાની બેઠક પર પણ મતદાન થશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચનું પગલું સરમા માટે આંચકો માનવામાં આવે છે. 48-કલાકનો પ્રચાર પ્રતિબંધ સમાપ્ત થાય ત્યાં સુધીમાં, પ્રચાર પણ સમાપ્ત થઈ જશે. તે રાજ્યના જલુકબાડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.

Assam government to appoint 11000 teachers: Himanta Biswa Sarma

બીજી લહેરનો કેર / મહારાષ્ટ્રમાં કોવિડ-19ના એક દિવસમાં સૌથી વધુ 47,827 નવા કેસ, 202 લોકોના મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો