Hollywood/ આ સિંગરે પ્રેગ્નન્સી છૂપાવવા કર્યો આવો જુગાડ, બતાવ્યું સિક્રેટ

સિંગર અલી ગોલ્ડિંગે ખુલાસો કર્યો છે કે તેણે ગર્ભાવસ્થાના સમાચાર છુપાવવા માટે છ મહિના સુધી આવો જુગાડ કર્યો હતો. ગાયિકાએ તેના ગર્ભાવસ્થા વાત છુપાવવા માટે પતિ કેસ્પર જોપ્લિંગના કોટનો ઉપયોગ કર્યો હતો. યુકેના ડેઇલીમેલ ડોટ કોમના અહેવાલો મુજબ બ્રિટિશ કુકરી ચેટ શોમાં વાત કરતી વખતે, એલીને પૂછવામાં આવ્યું કે તેની ગર્ભાવસ્થા કેવી ચાલી રહી છે? […]

Entertainment
singer આ સિંગરે પ્રેગ્નન્સી છૂપાવવા કર્યો આવો જુગાડ, બતાવ્યું સિક્રેટ

સિંગર અલી ગોલ્ડિંગે ખુલાસો કર્યો છે કે તેણે ગર્ભાવસ્થાના સમાચાર છુપાવવા માટે છ મહિના સુધી આવો જુગાડ કર્યો હતો. ગાયિકાએ તેના ગર્ભાવસ્થા વાત છુપાવવા માટે પતિ કેસ્પર જોપ્લિંગના કોટનો ઉપયોગ કર્યો હતો.

ELLIE GOULDING at Brit Awards 2017 in London 02/22/2017 – HawtCelebs
યુકેના ડેઇલીમેલ ડોટ કોમના અહેવાલો મુજબ બ્રિટિશ કુકરી ચેટ શોમાં વાત કરતી વખતે, એલીને પૂછવામાં આવ્યું કે તેની ગર્ભાવસ્થા કેવી ચાલી રહી છે? તેને કેવું લાગે છે? આ સવાલોના જવાબમાં એલીએ કહ્યું, ‘મેં મારા પતિનો કોટ છ મહિના સુધી મારી પાસે રાખ્યો હતો.’

 

View this post on Instagram

 

A post shared by elliegoulding (@elliegoulding)

લોકડાઉનથી પણ મદદ મળી
એલી ગોલ્ડિંગ આઠ મહિનાની ગર્ભવતી છે. તેણે કહ્યું કે લોકડાઉનને કારણે તેણે પોતાની ગર્ભાવસ્થાના સમાચાર છુપાવવામાં ઘણી હદ સુધી મદદ મળી.

 

View this post on Instagram

 

A post shared by elliegoulding (@elliegoulding)

ચાલતા સમયે પણ ધ્યાન રાખ્યું
તેણે કહ્યું, ‘હું ક્યાંય પણ જતી હતી ત્યારે ચાલતા સમયે હું પોતાને જ કવર કરી લેતી હતી, હું મારી પોતાને જ છુપાવીને રાખતી હતી. બહુ મુશ્કેલી પણ ન થઇ કારણ કે ત્યાં લોકડાઉન હતું, લોકો ઓછા બહાર હતા, કોઈએ જોયું ન હતું.