ઇંગ્લેન્ડ અને વેલ્સની હાઇ કોર્ટે બુધવારે હૈદરાબાદનાં નવાબની તિજોરી મામલે ભારતની તરફેણમાં એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. યુકેની કોર્ટે પાકિસ્તાનના દાવાને નકારી દીધો હતો. જે બાદ હવે ભારતને હૈદરાબાદનાં નવાબની તિજોરીમાંતી 306 કરોડ રૂપિયા મળશે.
Not Set/
ઇંગ્લેન્ડની કોર્ટે હૈદરાબાદની તિજોરીમાંથી 306 કરોડ મેળવવાનાં પાકિસ્તનનાં દાવાને નકાર્યો
ઇંગ્લેન્ડ અને વેલ્સની હાઇ કોર્ટે બુધવારે હૈદરાબાદનાં નવાબની તિજોરી મામલે ભારતની તરફેણમાં એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. યુકેની કોર્ટે પાકિસ્તાનના દાવાને નકારી દીધો હતો. જે બાદ હવે ભારતને હૈદરાબાદનાં નવાબની તિજોરીમાંતી 306 કરોડ રૂપિયા મળશે. હકીકતમાં, યુકેની કોર્ટે હૈદરાબાદનાં નિઝામની તિજોરી એટલે કે યુકેની બેંકમાં જમા 3 અબજ રૂપિયાથી વધુની રકમ મામલે ભારત અને પાકિસ્તાન […]

