Not Set/ ‘તારો રેપ કરૂ છું તેની તને મજા આવે છે ને..’ રેપીસ્ટે 19 વર્ષની છોકરી સાથે એવું કર્યું કે વાંચી તમે ચોંકી જશો

બ્રિટેનની એક અદાલતે રેપના આરોપી 31 વર્ષીય શખ્સને 8 વર્ષની સજા ફટકારી છે. આરોપીએ ન માત્ર મહિલાનું રેપ કર્યું પરંતુ માનસિક ઉત્પીડન પણ કર્યું. બ્રિટેનની એક અદાલતે 31 વર્ષીય જોસેફ ખદીમ અહમદને એક નાની છોકરી પર બળાત્કાર કરવા બદલ આઠ વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે આ સજાને અહેમદને સજા ફટકારી જ્યારે 19 વર્ષીય પીડિતાએ […]

Top Stories World

બ્રિટેનની એક અદાલતે રેપના આરોપી 31 વર્ષીય શખ્સને 8 વર્ષની સજા ફટકારી છે. આરોપીએ ન માત્ર મહિલાનું રેપ કર્યું પરંતુ માનસિક ઉત્પીડન પણ કર્યું.

બ્રિટેનની એક અદાલતે 31 વર્ષીય જોસેફ ખદીમ અહમદને એક નાની છોકરી પર બળાત્કાર કરવા બદલ આઠ વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે આ સજાને અહેમદને સજા ફટકારી જ્યારે 19 વર્ષીય પીડિતાએ પોતાની આપવીતી અદાલતમાં સંભળાવી હતી.

ટ્રુરો ક્રાઉન કોર્ટના જજ માર્ટિન મેકે સુનવણી દરમિયાન આરોપીને કહ્યું કે તેં એને કહ્યું કે હવે બંને જણા સારો સમય વીતાવશે પણ એવું કરવાના બદલે તેં એને યાતના આપી.તું છોકરીને બચકાં ભરતાં રહ્યો અને તે રડતી રહી હતી.ત્યાં સુધી કે તે છોકરીને એમ પણ કહ્યું કે હું રેપ કરૂ છું તેની તને મજા આવે છે ને ?

પીડીતાએ કોર્ટને  જણાવ્યું હતું કે કેમ તેના 19 માં જન્મદિવસે આરોપી કેમ તેને ફોસલાવીને રાત્રે નાઈટ આઉટ માટે લઇ ગયો હતો અને પીડિતા પાર બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ કોર્ટમાં જણાવ્યું હતું કે, “હું અને મારા મિત્ર ફલ્માઉથ, કોર્નવોલ (ઇંગ્લેન્ડ) હાઉસ પાર્ટીની સમાપ્તિ પછી હું મારા બીજા ઘરે ગઈ, જ્યાં આરોપીએ મારી સાથે બળાત્કાર કર્યો હતો. સ્થાનિક કોર્ટે જણાવ્યું હતું કે પીડિતા ખુદ નશામાં હતી પરંતુ આરોપીએ તેને જબરદસ્તીથી દારૂ પીવડાવ્યો હતો.”

પીડિતાના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, “આરોપીએ માત્ર બળાત્કાર જ નથી ગુજાર્યો પરંતુ તે સમયે પીડિતાને નશાવાળી ચીજો પણ આપતો રહ્યો હતો. આરોપી જયારે મહિલાને બળાત્કાર ગુજારવા રૂમમાં લઇ ગયો ત્યાં બીજો કોઈ વ્યક્તિ પણ હાજર હતો પરંતુ આરોપીએ તેને ભગાવી દીધો હતો. જેથી કોર્ટે અહમદને 8 વર્ષની સજા ફટકારી છે. દરમિયાન સજા કોર્ટ કહ્યું હતું કે, “પીડિતાની સંમતિ નહોતી, તો તમારે રોકાઈ જવું જોઈએ. પરંતુ તમે બળપૂર્વક બળાત્કાર ગુજાર્યો છે.”