Not Set/ સંજય લીલા ભણસાલી હ્રત્વીક રોશન સાથે મળી બનાવશે આ ફિલ્મ

મુંબઇ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત એ સફળતા મેળવી છે અને હવે સંજય લીલા ભણસાલી બીજી વાર પણ પિરીયડ ફિલ્મ બનવા જઈ રહ્યા છે. તેની બીજી પિરીયડ ફિલ્મનું નામ ‘પ્રિન્સ‘ આપવામાં આવ્યું છે. સંજય લીલા ભણસાલી આ પિરીયડ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં માટે હૃતિક રોશન સાથે વાતચીત કરવામાં  આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મને લઈને સંજય લીલા ભણસાલી ઘણા આતુર છે […]

Entertainment
haaapp સંજય લીલા ભણસાલી હ્રત્વીક રોશન સાથે મળી બનાવશે આ ફિલ્મ

મુંબઇ

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત એ સફળતા મેળવી છે અને હવે સંજય લીલા ભણસાલી બીજી વાર પણ પિરીયડ ફિલ્મ બનવા જઈ રહ્યા છે. તેની બીજી પિરીયડ ફિલ્મનું નામ પ્રિન્સ આપવામાં આવ્યું છે. સંજય લીલા ભણસાલી આ પિરીયડ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં માટે હૃતિક રોશન સાથે વાતચીત કરવામાં  આવી રહી છે.

Image result for hrithik roshan in sanjay leela bhansali

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મને લઈને સંજય લીલા ભણસાલી ઘણા આતુર છે અને ફિલ્મ માટે સંજય લીલા ભણસાલી અને હૃતિક રોશન વચ્ચે બે કલાક સુધી વાતચીત કરવામાં આવી હતી. જો કે હૃતિક રોશન આ ફિલ્મને કીને કોઈ જાહેરાત નથી કરી.

Image result for hrithik roshan in sanjay leela bhansali

તમને જણાવી દઈએ કે ભણસાલી અને હૃતિક રોશન પહેલા પણ એક ફિલ્મમાં સાથે કામ કરી ચૂકયા છે જે ફિલ્મનું નામ હતું ગુજારિશ આ ફિલ્મ એક સંવેદનશીલ મુદ્દા પર બનાવવામાં આવી હતી અને આ ફિલ્મમાં મુખ્ય રોલમાં હૃતિક રોશન અને  ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળ્યા હતા.

Related image

ભણસાલી આ ફિલ્મ સિવાય પણ ગત વર્ષે આવનારી ફિલ્મમાં હૃતિક રોશન કામ કરવાની ચર્ચા કરવામાં આવી હતી માહિતી મળી હતી કે લેખક અમીશ ત્રિપાઠીની બૂક ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા‘ પર આધારિત ફિલ્મ ફિલ્મ બનાવવાના હતા અને આ ફિલ્મમાં હૃતિક રોશન શિવાની ભૂમિકા નિભાવવાની હતી જો કે આ ફિલ્મમે લઈને કોઈ ખાસ અપડેટ છે નહી.