Not Set/ કરણ જોહરને  સ્ટુન્ડ ઓફ યર-2ની હીરોઇન મળી ગઇ

મુંબઇ ડાયરેક્ટ,પ્રોડ્યુસર, કરણ જોહરે વર્ષ 2012 ફિલ્મ રીલીઝ કરી હતી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’   અને આ મુવીમાં કરણે વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટને લોન્ચ કર્યા હતા અને આજે ત્રણેય સ્ટાર બેસ્ટ એક્ટ્રેસના લીસ્ટમાં ટોપ પર છે.તમને જણાવી દઈએ કે 6 વર્ષ પછી કરણ તેની આ ફિલ્મની સિક્વલ બનાવી રહ્યો છે. કરણ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ બનાવી રહ્યો છે અને હવે તેની ચર્ચા ચારેબાજુ […]

Entertainment

મુંબઇ

ડાયરેક્ટ,પ્રોડ્યુસર, કરણ જોહરે વર્ષ 2012 ફિલ્મ રીલીઝ કરી હતી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’   અને આ મુવીમાં કરણે વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટને લોન્ચ કર્યા હતા અને આજે ત્રણેય સ્ટાર બેસ્ટ એક્ટ્રેસના લીસ્ટમાં ટોપ પર છે.તમને જણાવી દઈએ કે 6 વર્ષ પછી કરણ તેની આ ફિલ્મની સિક્વલ બનાવી રહ્યો છે. કરણ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ બનાવી રહ્યો છે અને હવે તેની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે.

આ ફિલ્મને પુનીત મલ્હોત્રા ડાયરેક્ટ કરશે અને આ ફિલ્મનો લીડ હીરો ટાઇગર શ્રોફ અને એક્ટ્રેસ તારા સુતરિયા છે. આ પહેલા માહિતી મળી હતી કે ટાઇગર શ્રોફ સાથે ચંકી પાંડેની છોકરી અનન્યા પાંડે અને તારા સુતરિયા સ્ક્રીન શેર કરતા જોવા મળશે પરતું કરણે હાલ તારા સુતરિયાનું નામ જાહેર કર્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે જલ્દી જ તે અનન્યા પાંડે નામ પણ આ ફિલ્મ માટે જાહેર કરશે.

ઉલ્લેખનીય છે કે તારાના નામ સાથે સાથે ધર્મા પ્રોડક્શનને ટાઇગર શ્રોફનું પોસ્ટર પણ રીલીઝ કર્યું છે અને ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ 23 નવેમ્બરે રીલીઝ કરવામાં આવશે