Not Set/ 14 દિવસ પછી પણ ટાઈગર દહાડ સંભળાય સિનેમાઘરોમાં, કલેકશન આ ફિલ્મો પછાડી દીધી

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’ બે અઠવાડિયા પછી પણ ખુબ સારી કમાણી કરી રહી છે. આં ફિલ્મને રીલીઝ થયાના 14 દિવસ થઈ ગયા છે. અને ફિલ્મે 219.55 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ બવ જલ્દી જ 300 કરોડના આંકડો પાર કરી લેશે.  સલમાનની આ ફિલ્મ ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ રેકોર્ડ […]

Entertainment
tiger zinda hai 7592 14 દિવસ પછી પણ ટાઈગર દહાડ સંભળાય સિનેમાઘરોમાં, કલેકશન આ ફિલ્મો પછાડી દીધી

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’ બે અઠવાડિયા પછી પણ ખુબ સારી કમાણી કરી રહી છે. આં ફિલ્મને રીલીઝ થયાના 14 દિવસ થઈ ગયા છે. અને ફિલ્મે 219.55 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ ફિલ્મ બવ જલ્દી જ 300 કરોડના આંકડો પાર કરી લેશે.  સલમાનની આ ફિલ્મ ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ ફિજીમાં સૌથી વધારે કમાણી કરવા વાડી ફિલ્મ બની ગઈ છે.

ફિલ્મ એનાલિસ્ટ તરણ આર્દશ એ ટ્વીટ કરીને આ આંકડાઓ પાર કરી રહી છે. તેમણે કહ્યું છે કે, આ ફિલ્મે કુલ ૨૯૧.૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.