Not Set/ PM મોદી બાદ સુપરસ્ટાર રજનીકાંત જોવા મળશે ‘મેન વર્સેઝ વાઇલ્ડ’માં, શુટિંગ થયું શરૂ

વડાપ્રધાન મોદી પછી સુપરસ્ટાર રજનીકાંત બિયર ગ્રિલ્સના ‘મેન વર્સેઝ વાઇલ્ડ’ માં જોવા મળશે. રજનીકાંતે આજે કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિસર્વ એન્ડ નેશનલ પાર્કમાં બિયર ગ્રિલ્સ સાથે શૂટિંગ શરૂ કર્યું છે. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી ગયા વર્ષે આ શોમાં જોવા મળ્યા હતા. તેણે ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં બિયર ગ્રિલ્સ સાથેનો એપિસોડ શૂટ કર્યો હતો. […]

Uncategorized
a 5 PM મોદી બાદ સુપરસ્ટાર રજનીકાંત જોવા મળશે 'મેન વર્સેઝ વાઇલ્ડ'માં, શુટિંગ થયું શરૂ

વડાપ્રધાન મોદી પછી સુપરસ્ટાર રજનીકાંત બિયર ગ્રિલ્સના ‘મેન વર્સેઝ વાઇલ્ડ’ માં જોવા મળશે. રજનીકાંતે આજે કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિસર્વ એન્ડ નેશનલ પાર્કમાં બિયર ગ્રિલ્સ સાથે શૂટિંગ શરૂ કર્યું છે.

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી ગયા વર્ષે આ શોમાં જોવા મળ્યા હતા. તેણે ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં બિયર ગ્રિલ્સ સાથેનો એપિસોડ શૂટ કર્યો હતો. આ શો 12 ઓગસ્ટે ટેલિકાસ્ટ થયો હતો. પીએમ મોદી આ શોમાં ઘણા એડવેન્ચર કરતા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ આ શોમાં ઘણાં ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે જ્યારે તેમની પાસે સાબુ ખરીદવા માટે પૈસા નહોતા ત્યારે તે શિયાળામાં ઝાકળના ટીંપાનો ઉપયોગ કરતા હતા.

Instagram will load in the frontend.

રજનીકાંત બીજા ભારતીય છે જે આ શોમાં જોવા મળશે. શોમાં રજનીકાંત સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.