Not Set/ આ એક્ટ્રેસે મારી આવી કિક, ચાહકોની કોમેન્ટનો થઇ ગયો વરસાદ

મુંબઈ, હાલ બોલિવૂડની મોટા ભાગની એક્ટ્રેર્સ તેમના ફિટનેશને લઈને સતત અવેયર જોવા મળે છે. તેમની બોડીને શેપમાં રાખવાની સાથે ફિટ બનાવી રાખવા માટે તેઓ વર્કઆઉટ કરે છે અને તેઓ વર્કઆઉટ દરમિયાનના ફોટા અને વીડીયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવા લાગે છે. આવી જ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ છે. ઉર્વશીએ તેમના Instagram એકાઉન્ટ પર […]

Entertainment Videos

મુંબઈ,

હાલ બોલિવૂડની મોટા ભાગની એક્ટ્રેર્સ તેમના ફિટનેશને લઈને સતત અવેયર જોવા મળે છે. તેમની બોડીને શેપમાં રાખવાની સાથે ફિટ બનાવી રાખવા માટે તેઓ વર્કઆઉટ કરે છે અને તેઓ વર્કઆઉટ દરમિયાનના ફોટા અને વીડીયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવા લાગે છે. આવી જ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ છે.

Image result for urvashi rautela workout video

ઉર્વશીએ તેમના Instagram એકાઉન્ટ પર વર્કઆઉટનો એક વિડિઓ શેર કર્યો છે. પોતાને કિક બોક્સિંગથી ફિટ  બનાવી રાખનાર આ અભીનેત્રો આ વીડીયોમાં ફ્રંટ કિક પ્રેક્ટિસ કરતા જોવા મળી રહી છે. તેમના જબરદસ્ત કિક્સને ચાહકોએ ખૂબ પ્રશંસા કરી હતી. યુઝર્સએ  લખ્યું છે કે તેઓ વારંવાર આ વિડિઓ જોઈ રહ્યાં છે.

https://www.instagram.com/p/BpcFYsahcJ6/?utm_source=ig_embed

જો કે કેટલાક લોકો છે જેમણે વીડીયો પર મજેદાર ટિપ્પણીઓ કરી છે. યુઝરે લખ્યું, ‘ શું તમે કિક્સ કરતા સમયે તમારા એક્સના વિશે વિચારી રહ્યા છો? બીજાએ લખ્યું, ‘શું તમે બદલો લેવા તૈયાર છો? બીજાએ લખ્યું કે કોઈનાથી બદલો લેવો છે? જો તે આ વીડીયો જોશે તો તે એમ જ મારી જશે. ‘

Related image

કેટલાક લોકોએ પૂછ્યું, ‘ઉર્વશી કેમ ગુસ્સે છે?’ તો બીજી બાજુ કેટલાક લોકો અભિનેત્રીને “શાંત રહેવા” અને “આરામથી કિક મારવાની સલાહ આપતા જોવા મળ્યા.