Not Set/ ઇશા અંબાણીના સંગીતમાં પહેલીવાર જોવા મળ્યો આવો નજરો

ઉદયપુર, પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન દરેક બાજુએ છવાયેલા છે. બોલિવૂડથી લઈને હોલિવૂડના મોટા સેલિબ્રિટીઝ અહીં જોડાયા. સંગીત સેરેમનીમાં સ્ટેજ પર એવી એવી જોડિયો જોવા મળી જેને સ્ટેજ પર ખુબ જ ઓછી જોવા મળશે અથવા તો કહી શકાય કે આવુ પહેલીવાર ઇશાના સંગીતમાં આ નજરો જોવા મળ્યો. આ ‘ફર્સ્ટ ટાઇમ’ સાથે આવનારી […]

Entertainment
qw ઇશા અંબાણીના સંગીતમાં પહેલીવાર જોવા મળ્યો આવો નજરો

ઉદયપુર,

પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન દરેક બાજુએ છવાયેલા છે. બોલિવૂડથી લઈને હોલિવૂડના મોટા સેલિબ્રિટીઝ અહીં જોડાયા. સંગીત સેરેમનીમાં સ્ટેજ પર એવી એવી જોડિયો જોવા મળી જેને સ્ટેજ પર ખુબ જ ઓછી જોવા મળશે અથવા તો કહી શકાય કે આવુ પહેલીવાર ઇશાના સંગીતમાં આ નજરો જોવા મળ્યો.

 इन 'पहली बार' साथ वाली जोड़ियों में सबसे पहले नाम लेते हैं शाहरुख खान और गौरी खान का. रोमांस के किंग तो स्टेज पर परफॉर्म करने के मामले में कम नहीं हैं. लेकिन उन्हें पत्नी के साथ डांस परफॉर्म करते पहले कभी नहीं देखा गया. ईशा अंबानी के संगीत सेरेमनी पर ये पहली बार था, जब किंग खान ने पत्नी गौरी के साथ परफॉर्म किया.

આ ‘ફર્સ્ટ ટાઇમ’ સાથે આવનારી જોડીઓમાં સૌપ્રથમ નામ લઈએ. શાહરૂખ ખાન અને ગૌરી ખાનનું. રોમાંસના કિંગ તો સ્ટેજ પર પર્ફોર્મન્સ આપવાના મામલામાં કઈ ઓછા નથી. પરંતુ તેમની પત્ની સાથે ડાન્સ પરફોર્મ કરતા પહેલા ક્યારેય જોવા મળ્યા નથી. ઇશા અંબાણીની સંગીત સેરેમનીમાં આવુ પહેલી વખત થયું હતું જ્યાં કિંગ ખાન અને ગૌરી ખાનને સાથે પરફોર્મ કર્યું હતું.

 अब बारी आती है किंग खान और आमिर खान की. आमिर अवॉर्ड वालो प्रोग्राम्स में जाते नहीं. ऐसे में उनके साथ स्टेज पर परफॉर्म करने का मौका किसी को हासिल नहीं हो पाता. लेकिन ईशा के संगीत पर आमिर और शाहरुख एक दूसरे के साथ स्टेज पर डांस करते दिखे.

હવે વાત કરીએ કિંગ ખાન અને આમીર ખાનની. આમીર એવોર્ડ વાળા પ્રોગ્રામ્સમાં જતા નથી. આવામાં તેમની સાથે પરફોર્મ કરવાની તક કોઈને મળતી નથી. પરંતુ ઇશાના સંગીત પર આમીર ખાન અને શાહરૂખ ખાનને એકબીજા સાથે સ્ટેજ પર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા.

 इस शानदार संगीत सेरेमनी में ऐश्वर्या राय बच्चन और करिश्मा कपूर भी डांस फ्लोर पर साथ डांस करती नजर आईं. बता दें कि ऐश्वर्या के साथ शादी से कुछ साल पहले अभिषेक बच्चन की सगाई करिश्मा से हुई थी, लेकिन कुछ वजहों के चलते ये रिश्ता टूट गया था.

ઐશ્વર્યા રાય બચ્ચન અને કરિશ્મા કપૂર પણ આ ભવ્ય સંગીત સેરેમનીમાં ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળી હતી. જણાવી દઈએ કે એશ્વર્યા સાથે લગ્નના સાથે થોડા વર્ષો પહેલા અભિષેક બચ્ચનની સગાઇની કરિશ્મા સાથે થઇ હતી, પરંતુ કેટલાક કારણોસર આ સંબંધ તૂટી ગયો હતો.

 इसके अलावा इस शादी की खासियत रही अमेरिकी पॉप सिंगर बियोंसे की परफॉर्मेंस. अब हर किसी के बस की बात तो ये है नहीं कि शादी में बियोंसे को बुलाकर परफॉर्म करवाए. तो आप कह सकते हैं कि शादी में बियोंसे की परफॉर्मेंस भी पहली बार ही हुई है.

આ સિવાય આ લગ્નમાં ખાસ રહી અમેરિક પોપ સિંગર બિયોન્સનું પરફોર્મન્સ.