Not Set/ ફરી સાથે જોવા મળશે અજય દેવગન અને કાજોલની જોડી

મુંબઇ, બોલિવૂડના ક્યૂટ કપલ માંથી એક અજય દેવગન અને કાજોલની જોડીને પડદા પર એકસાથે જોવાનું ફેન્સ ખૂબ ગમે છે. બંને ફરી એક સાથે જોવા મળવાના છે. પરંતુ કોઈ ફિલ્મમાં નહીં પરંતુ એક એડ કેમ્પનમાં આ જોડી સાથે જોવા મળશે. અજય દેવગન અને કાજોલે આ વર્ષની શરૂઆતમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા માટે રાજ્ય સરકારની પહેલમાં ભાગ લીધો […]

Uncategorized
ફરી સાથે જોવા મળશે અજય દેવગન અને કાજોલની જોડી

મુંબઇ,

બોલિવૂડના ક્યૂટ કપલ માંથી એક અજય દેવગન અને કાજોલની જોડીને પડદા પર એકસાથે જોવાનું ફેન્સ ખૂબ ગમે છે. બંને ફરી એક સાથે જોવા મળવાના છે. પરંતુ કોઈ ફિલ્મમાં નહીં પરંતુ એક એડ કેમ્પનમાં આ જોડી સાથે જોવા મળશે.

અજય દેવગન અને કાજોલે આ વર્ષની શરૂઆતમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા માટે રાજ્ય સરકારની પહેલમાં ભાગ લીધો હતો. હવે આ જ અભિયાનને આગળ વધારતા અજય અને કજોલ ફરી આ જ કેમ્પનમાં જોવા મળશે. આ એડ શૂટિંગને 14 ડીસેમ્બરે કરવામાં આવી હતી.

આજકાલ અજય દેવગન ઘણા બધા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં તેઓ મધુર સાથે જોવા મળવાના છે. આગામી વર્ષે તેમની ફિલ્મ ‘તાનાજી ધ અનસંગ વોરિયર’ પણ રિલીઝ થઈ રહી છે. તે જ સમયે, અજય દેવગન, તબ્બુ અને રકુલપ્રિત સિંહ સ્ટારર ફિલ્મ ‘દે દે પ્યાર દે’ પણ 15 મી માર્ચ, 2019 ની રિલીઝ થવાની છે.