Not Set/ બોલીવૂડ/ અક્ષય કુમારે શેર કરી ગુડ ન્યૂઝથી પોતાની મેડીકલ રીપોર્ટ, જાણો ડોકટરે શું આપી સલાહ

અક્ષય કુમાર ન્યુ યર પર સૌને હસાવવા માટે તૈયાર છે. તેમની ફિલ્મ ગુડ ન્યૂઝ 27 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. અક્ષયની સાથે કરિના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અક્ષયે આ ફિલ્મનો પોતાનો મેડિકલ રિપોર્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મેડીકલ રીપોર્ટ શેર કરી અક્ષયે લખ્યું […]

Uncategorized

અક્ષય કુમાર ન્યુ યર પર સૌને હસાવવા માટે તૈયાર છે. તેમની ફિલ્મ ગુડ ન્યૂઝ 27 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. અક્ષયની સાથે કરિના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અક્ષયે આ ફિલ્મનો પોતાનો મેડિકલ રિપોર્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

મેડીકલ રીપોર્ટ શેર કરી અક્ષયે લખ્યું – વરુણ બત્રાના અપ્વાઇંટમેન્ટ 27 ડિસેમ્બરે  કન્ફર્મ છે.

મેડીકલ રીપોર્ટમાં લખેલું છે- નામ- વરૂણ બત્રા, જેન્ડર મેલ, લક્ષણો- ભૂલોથી પરેશાન, કન્ડીશન- ઉચ્ચ ક્વાલીટીનું એજેંટ, ટ્રીટમેન્ટ- હંમેશાં પત્નીની વાત સાંભળો (જેમ કે તામારો વિકલ્પ હોય)

https://www.instagram.com/p/B5MqJjNnjEj/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મ આઈવીએફ પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ મહેતાએ કર્યું છે અને આ ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને ટ્રેલર લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. ટ્રેલરને 2 દિવસમાં 50 કરોડ વ્યૂ મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.