Not Set/ અક્ષય કુમારની ‘ગોલ્ડ’ સાબિત થઇ સોનુ : 100 કરોડ ક્લબથી આટલી જ દૂર

બોલીવુડ ખેલાડી અક્ષય કુમારની 15મી ઓગસ્ટના રોજ રીલીઝ થયેલ ફિલ્મ ગોલ્ડ 100 કરોડ ક્લબમાં સામેલ થવા તૈયાર છે. ફિલ્મે રીલીઝ થયાના 12 દિવસમાં 99 કરોડ રુપિયાનો કારોબાર કરી લીધો છે. ત્યારે હવે ફિલ્મ 1 કરોડ રુપિયા કમાતાની સાથે જ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. આ સાથે જ સ્પોર્ટ્‌સ ડ્રામા બેસ્ડ ગોલ્ડ વર્ષ 2018ની 100 […]

Uncategorized
maxresdefault 13 અક્ષય કુમારની 'ગોલ્ડ' સાબિત થઇ સોનુ : 100 કરોડ ક્લબથી આટલી જ દૂર

બોલીવુડ ખેલાડી અક્ષય કુમારની 15મી ઓગસ્ટના રોજ રીલીઝ થયેલ ફિલ્મ ગોલ્ડ 100 કરોડ ક્લબમાં સામેલ થવા તૈયાર છે. ફિલ્મે રીલીઝ થયાના 12 દિવસમાં 99 કરોડ રુપિયાનો કારોબાર કરી લીધો છે. ત્યારે હવે ફિલ્મ 1 કરોડ રુપિયા કમાતાની સાથે જ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.

thumbnail1529505882 અક્ષય કુમારની 'ગોલ્ડ' સાબિત થઇ સોનુ : 100 કરોડ ક્લબથી આટલી જ દૂર

આ સાથે જ સ્પોર્ટ્‌સ ડ્રામા બેસ્ડ ગોલ્ડ વર્ષ 2018ની 100 કરોડ ક્લબમાં સામેલ થનાર 8મી ફિલ્મ બની જશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યુ કે, બીજા વિકેન્ડમાં ગોલ્ડની કમાણી ધમી પડી છે. ફિલ્મ 100 કરોડના આંકડા પર કરી લેશે પરંતુ બિઝનેસ તરીકે ફિલ્મ આના કરતા વધુ કમાણી કરશે તેવુ અનુમાન હતુ.

Akshay Kumar Gold Movie Box Office Collection Day 1 e1535373373332 અક્ષય કુમારની 'ગોલ્ડ' સાબિત થઇ સોનુ : 100 કરોડ ક્લબથી આટલી જ દૂર

ખાસ કરીને જ્યારે ફિલ્મે પ્રથમ દિવસે 25.5 કરોડની શાનદાર કમાણી કરી હોય. ગોલ્ડ ફિલ્મે બીજા સપ્તાહમાં 99 કરોડનો બિઝનેસ કર્યો છે. મહત્વનુ છે કે, ફિલ્મ ગોલ્ડનુ બજેટ 85 કરોડ રુપિયા હતુ. અક્ષયની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે.