Not Set/ લગ્ન પહેલાથી જ આલિયા ભટ્ટ નિભાવી રહી છે કપૂર પરિવારની વહુ હોવાના દરેક ફર્જ…

મુંબઈ બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો રીલેશન સંપૂર્ણપણે ઓફિસિયલ થઇ ચુક્યો છે. બંનેના પરિવારજનો આ રિલેશનથી ઘણા ખુશ છે. રિશી કપૂરને પણ આલિયા ઘણી પસંદ છે. આલિયા ભટ્ટ કપૂર પરિવારની વહુ બન્યા પહેલાથી જ તેના દરેક ફર્જ નિભાવતા જોવા મળી રહી છે. હાલ રણબીર કપૂરના પિતા રિશી કપૂર ન્યુયોર્કમાં તેમની બીમારીનો ઈલાજ કરવી […]

Trending Entertainment

મુંબઈ

બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો રીલેશન સંપૂર્ણપણે ઓફિસિયલ થઇ ચુક્યો છે. બંનેના પરિવારજનો આ રિલેશનથી ઘણા ખુશ છે. રિશી કપૂરને પણ આલિયા ઘણી પસંદ છે. આલિયા ભટ્ટ કપૂર પરિવારની વહુ બન્યા પહેલાથી જ તેના દરેક ફર્જ નિભાવતા જોવા મળી રહી છે.

Image result for Alia Bhatt Rishi kapoor new york

હાલ રણબીર કપૂરના પિતા રિશી કપૂર ન્યુયોર્કમાં તેમની બીમારીનો ઈલાજ કરવી રહ્યા છે. રિશી કપૂર સાથે ત્યાં તેમની પત્ની નીતુ કપૂર અને દિકરો રણબીર કપૂર છે. મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આલિયા ભટ્ટ તેની ફિલ્મ ‘કલંક’નું શુટિંગ છોડીને તેના થનારા સસરાના હાલચાલ જાણવા માટે ન્યુયોર્ક જવા માટે રવાના થઇ ચુકી  છે. આલિયા ત્યાં રણબીર સાથે મળીને રિશી કપૂરની દેખરેક કરવાની છે.

https://www.instagram.com/p/Bo9BEuijNi2/?utm_source=ig_embed

રિશી કપૂર હાલ ન્યુયોર્કમાં તેમનું મેડિકલ ટ્રીટમેન્ટ કરવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તેઓ તેમની માતા કૃષ્ણા રાજ કપૂરના નિધન સમયે પણ ભારત આવી શક્યા નહતા. પરંતુ આલિયા ભટ્ટ પૂરો સમય મુંબઈમાં કપૂર પરિવાર સાથે જોવા મળી હતી અને તેને વિદેશ રહેલ રણબીર કપૂરને વીડીયો કોલ કરીને તેની દાદીના અંતિમ દર્શન કરાવ્યા હતા.

Image result for Alia Bhatt Rishi kapoor krishna raj kapoor