Not Set/ બોલીવૂડ/ આલિયા ભટ્ટે તેની આ ખાસ ફ્રેન્ડ સાથે ફોટો શેર કરી પાઠવી ક્રિસમસની શુભેચ્છા

બોલીવૂડ સ્ટાર્સ ક્રિસમસ અને ન્યૂ યરની ખાસ કરીને ઉજવણી કરે છે. બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ખાસ મિત્ર આકાંક્ષા રંજન કપૂર સાથે નાતાલની ઉજવણી કરવા જઇ રહી છે. આલિયાએ સોશિયલ મીડિયા પર મિત્ર આકાંક્ષા સાથે ક્રિસમસની શુભેચ્છા પાઠવતા ફોટો શેર કર્યો છે. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ખાસ મિત્ર આકાંક્ષા રંજન કપૂર સાથે એક ફોટો […]

Uncategorized

બોલીવૂડ સ્ટાર્સ ક્રિસમસ અને ન્યૂ યરની ખાસ કરીને ઉજવણી કરે છે. બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ખાસ મિત્ર આકાંક્ષા રંજન કપૂર સાથે નાતાલની ઉજવણી કરવા જઇ રહી છે. આલિયાએ સોશિયલ મીડિયા પર મિત્ર આકાંક્ષા સાથે ક્રિસમસની શુભેચ્છા પાઠવતા ફોટો શેર કર્યો છે.

આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ખાસ મિત્ર આકાંક્ષા રંજન કપૂર સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં બંનેએ નાઈટ સૂટ પહેરીને ક્રિસમસ ટ્રીની સામે બેઠા છે. ફોટો શેર કરતી વખતે આલિયાએ લખ્યું – હેપ્પી ક્રિસમસ ઇવ.

Alia bhatt instagram story

https://www.instagram.com/p/B0u8-Rih6Ez/?utm_source=ig_embed

આલિયા ભટ્ટ અને આકાંક્ષા સાથે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા રહે છે.

https://www.instagram.com/p/BvBD0_qgf_K/?utm_source=ig_embed

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા આજકાલ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળવાની છે. રણબીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન બ્રહ્માસ્ત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. બ્રહ્માસ્ત્ર સિવાય આલિયા સંજય લીલા ભણસાલીની ફિલ્મ અને કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન