Not Set/ અમિતાભ બચ્ચન ન મળી શક્યા પોતાના ચાહકોને, જાણો કારણ

મુંબઈ, 76 વર્ષીય અમિતાભ બચ્ચન મુંબઇમાં હોય છે.ત્યારે તે પોતાના ચાહકોને એક ઝલક દાખવવા જલસા બંગલા બહાર મળે છે. ગયા રવિવારે તેમણે એક ટ્વિટ કર્યું હતુ કે, તેમની તબિયત સારી ન હોવાથી તેઓ આ વખતે પોતાના ચાહકોને મળી.અમિતાભ છેલ્લા 37 વરસથી મુંબઇમાં હોય છે ત્યારે પોતાના જલસા બંગલાના દરવાજા પાસે ઊભા રહે છે. તેમને જોવા […]

Uncategorized
gshassc 12 અમિતાભ બચ્ચન ન મળી શક્યા પોતાના ચાહકોને, જાણો કારણ

મુંબઈ,

76 વર્ષીય અમિતાભ બચ્ચન મુંબઇમાં હોય છે.ત્યારે તે પોતાના ચાહકોને એક ઝલક દાખવવા જલસા બંગલા બહાર મળે છે. ગયા રવિવારે તેમણે એક ટ્વિટ કર્યું હતુ કે, તેમની તબિયત સારી ન હોવાથી તેઓ આ વખતે પોતાના ચાહકોને મળી.અમિતાભ છેલ્લા 37 વરસથી મુંબઇમાં હોય છે ત્યારે પોતાના જલસા બંગલાના દરવાજા પાસે ઊભા રહે છે. તેમને જોવા એકઠી થયેલી મેદનીને તેઓ હાથ હલાવીને ‘હાય’ કરે છે.

આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે, તેઓ મુંબઇમાં હતા અને તેમના ચાહકોને રૂબરૂ ન થઈ શક્યા. પરિણામે તેમના ફોલોઅર્સ ચિંતામાં પડી ગયા હતા.