બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચને 2 વર્ષ બાદ તેમના ઘરે દિવાળીની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં જ્હાનવી કપૂર, રિષિ કપૂર, બિપાશા બાસુ સહિત ઘણા સ્ટાર્સ દેખાયા હતા. ટ્વિંકલ ખન્ના, શાહરૂખ ખાન, કાજોલ, કેટરિના કૈફ, શ્રદ્ધા કપૂર સહિત ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
પૂજા હેગડે – સોફી અને ગ્લેમરસ લાગી રહી હતી. પૂજાએ પીળો રંગનો લહેંગા પહેર્યો હતો જ્યારે સોફીએ વાદળી અને લાલ રંગનો લહેંગા પહેર્યો હતો.

મનીષ મલ્હોત્રા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળ્યો હતો.

વ્હાઇટ કલરના લહેંગામાં દિયા મિર્ઝા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે જોવા મળ્યો હતો.

કાર્તિક આર્યન ગ્રીન કલરના કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગ્યો હતો.

આ પાર્ટીમાં જેકી ભાગનાની તેના સંપૂર્ણ પરિવાર સાથે જોવા મળ્યા હતા.

જૂહી ચાવલા અમિતાભ બચ્ચનની પાર્ટીમાં તેના પતિ સાથે જોવા મળી હતી.

સન્યા મિર્ઝા ફૂલ પ્રિન્ટ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ પાર્ટીમાં સન્યા મિર્ઝા તેની ખાસ મિત્રો ફરાહ ખાન અને પરિણીતી ચોપડા સાથે જોવા મળી હતી.

અનિલ કપૂર અમિતાભ બચ્ચનની પાર્ટીમાં બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળ્યો હતો.

મલાઇકા અરોરા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

અર્જુન કપૂર તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સ સાથે દેખાયો.

હિમેશ રેશમિયા તેની પત્ની સાથે આ પાર્ટીમાં દેખાયા હતા.

મલાઇકા અરોરા આ પાર્ટીમાં બહેન અમૃતા અરોરા સાથે ગ્લેમરસ લાગી હતી.

ઝહીર ખાન પત્ની સાગરિકા ઘાટકે સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો.

ફેશન ડિઝાઇનર મશાબા ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.

અનિલ કપૂરનો ભાઈ સંજય કપૂર આખા પરિવાર સાથે આ પાર્ટીમાં દેખાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
