Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ટ્વીટરના ફોલોઅર્સ વધારવાનો ધીકતો ધંધો, અમિતાભ પણ થયા પરેશાન

હાલમાં જ બીગ બી અમિતાભ બચ્ચનના માત્ર એક દિવસમાં ૨ લાખ જેટલા ફોલોઅર્સ ઘટી ગયા છે જેને લઈને અમિતાભ બચ્ચને ટ્વીટરને કવિતા લખી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ૨ ટ્વીટ કર્યા છે જેમાં એક ટ્વીટમાં તેઓ ટ્વીટરને ફરિયાદ કરતા હોય તેવું લાગે છે કે અને કહ્યું કે  ટ્વીટર આટલો જુલમ પણ ન કરો મારા […]

February 23, 2018February 23, 2018mantavya
Top Stories

હાલમાં જ બીગ બી અમિતાભ બચ્ચનના માત્ર એક દિવસમાં ૨ લાખ જેટલા ફોલોઅર્સ ઘટી ગયા છે જેને લઈને અમિતાભ બચ્ચને ટ્વીટરને કવિતા લખી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ૨ ટ્વીટ કર્યા છે જેમાં એક ટ્વીટમાં તેઓ ટ્વીટરને ફરિયાદ કરતા હોય તેવું લાગે છે કે અને કહ્યું કે  ટ્વીટર આટલો જુલમ પણ ન કરો મારા પર.

अरे Twitter भाई साहेब , या बहनजी ( पता नहीं ना इनका gender क्या है , इस लिए दोनों को संभोधित किया ), हम कुछ छाप रहे हैं , और आप उसको छपने ही नहीं दे रहे हैं ! अमाँ , 200,000 follower एक ही दिन में काट दिया आपने .. अब इसे तो मत काटो यार !! अब इतना भी ज़ुल्म न करो

T 2623 – अरे Twitter भाई साहेब , या बहनजी ( पता नहीं ना इनका gender क्या है , इस लिए दोनों को संभोधित किया ), हम कुछ छाप रहे हैं , और आप उसको छपने ही नहीं दे रहे हैं ! अमाँ , 200,000 follower एक ही दिन में काट दिया आपने .. अब इसे तो मत काटो यार !! अब इतना भी ज़ुल्म न करो 🙏 pic.twitter.com/D1F4xYiUyq

— Amitabh Bachchan (@SrBachchan) February 22, 2018

અને બીજી કવિતામાં પણ ટ્વીટર પર ફરિયાદ કરી છે. જેમાં ચકલીનું સંબોધન કર્યું છે. ચકલી પર લખેલી આ કવિતામાં તેમના ચાહકોએ વળતા પ્રત્યુત્તરમાં એવું લખ્યું છે કે આ કવિતામાં કવિ  બીગ બીએ લલિત મોદી, નીરવ મોદી અને વિજય  માલ્યાને સંબોધીને લખી છે.

चिड़िया ओ चिया कहाँ है तेरा घर ? उड़ उड़ आती हो यहाँ पे फ़ुर्र फ़ुर्र , दर्शनर्थी इतने तेरे , क्या है तेरा डर , रूठोगी तो बोलो हम फिर जाएँगे किस दर । आशीर्वाद सदा तुम्हारा बना रहे हमपर बस, नित्य नवेली पुष्प हमारे, बरसेंगे तुमपर !!

T 2623 – Mr/Ms Twitter dedicated to you :

चिड़िया ओ चिया कहाँ है तेरा घर ?
उड़ उड़ आती हो यहाँ पे फ़ुर्र फ़ुर्र ,
दर्शनर्थी इतने तेरे , क्या है तेरा डर ,
रूठोगी तो बोलो हम फिर जाएँगे किस दर ।
आशीर्वाद सदा तुम्हारा बना रहे हमपर
बस, नित्य नवेली पुष्प हमारे, बरसेंगे तुमपर !! pic.twitter.com/UuCmon8ky8

— Amitabh Bachchan (@SrBachchan) February 22, 2018

હકીકતમાં આ ફેન માત્ર એક દિવસમાં કેમ આટલા બધા ઘટી ગયા તે કદાચ બીગ બી ને નહી ખબર હોય પરંતુ તમને એનું સાચું કારણ બતાવી દઈએ કે ટ્વીટર પર ફોલોઅર્સ પૈસા આપીને વધારવાનો ધંધો ચાલી રહ્યો છે. હા, આ તદ્દન સાચી વાત છે જો તમારે ૫૦૦૦ ફોલોઅર્સ વધારવા હોય તો તેના માટે ૫૦૦ રૂપિયા આપીને તમે વધારી શકો છો. આવી રીતે ફોલોઅર્સ વધારવા માટે આઈટીના નિષ્ણાંતો કામ કરે છે.

સેલિબ્રિટી જયારે તેના એકાઉન્ટમાં ફેન વધારવા માટેના પૈસા આપે છે ત્યારે તે વધી તો જાય છે પરંતુ તેમને એ નહિ ખબર હોય કે આ ફેન માત્ર ટેમ્પરરી જ વધે છે. ૧૦ દિવસ બાદ પાછા ફોલોઅર્સમાં ફોલ ડાઉન આવે છે.

આપણે  જોતા હોઈએ છીએ  ટ્વીટર પર અમુક મોટી સેલિબ્રીટીના ફેન મિલિયનમાં હોય છે પરંતુ આ બધા પૈસા આપીને ખરીદેલા ફેન્સ હોય છે તેઓ કઈ રીયલ ફેન હોતા નથી. પૈસા આપીને ફોલોઅર્સ બનવાનું એ અત્યારે ધગધગતો ધંધો બની ગયો છે.

 

 

 

 

Post navigation

પરીનું પાંચમું ટ્રેલર રીલીઝ,કાચાપોચાંનું હ્રદય થંભી જશે
અજાણ્યા શખ્સોએ ગાડી પર એસીડ ફેંકી થયા ફરાર, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

More Posts

Ukraine Crisis/ યુક્રેનમાં થઈ શકે છે ભીષણ યુદ્ધ, અમેરિકા આપશે અદ્યતન એન્ટિ-શિપ મિસાઈલ, રશિયન જહાજોને ડૂબવામાં મદદ કરશે

May 20, 2022padma prajay

ગેરરીતિઓની પણ હદ્દ હોય/ PM મોદી આપશે બીએની પરીક્ષા! બિહારની આ યુનિવર્સિટીએ એડમિટ કાર્ડ જારી કર્યું

September 11, 2022padma prajay

Not Set/ વારાણસીમાં પીએમ મોદી સામે પ્રિયંકા ગાંધી નહીં અજય રાય લડશે કોંગ્રેસથી ચૂંટણી

April 25, 2019April 25, 2019Maya Sindhav

Not Set/ અમદાવાદ: પોલીસ દ્વારા નવતર અભિયાન, ફૂટપાથ પર રહેતા બાળકોને આપે છે અક્ષરજ્ઞાન

June 16, 2018Nirmal Acharya

Elon Musk/ એપલે એપ સ્ટોરમાંથી ટ્વિટરને કાઢી નાખવાની ધમકી આપીઃ મસ્ક

November 29, 2022jani
Recruitment Rule

Gandhinagar News/ ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે

February 20, 2026February 20, 2026Panara Mansi

Not Set/ દિલ્હીમાં 23 દિવસ બાદ કોરોનાના નવા કેસ 5 હજારથી ઓછા નોંધાયા

January 27, 2022garima rao
અયોધ્યાના શ્રી રામ લલ્લા મંદિર (Ram Mandir)સાથે જોડાયેલા પ્રસાદ અને દાનની ચોરીના મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે

New Delhi News/ રામ મંદિર મામલે RSSની દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ

July 3, 2026Nikunj Patel

Not Set/ પદ્માવતીનો વિરોધ હવે લોહીથી ખરડાયો, કિલ્લા પર લટકાયેલી મળી યુવકની લાશ

November 24, 2017November 24, 2017Harshid Patel

Not Set/ અરવલ્લીઃ નામશેષ થઈ રહેલી કોંગ્રેસ માટે કપરા ચઢાણ, બાયડ કોંગ્રેસમાં ગાબડું

October 5, 2019October 5, 2019padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy