Not Set/ પીએમ સાથે પોસ્ટર ગર્લ બની આ મોડેલ શું કહી રહી છે તે સાંભળો

અમદાવાદ, દેશભરમાં ભારતીય જનતા પાર્ટી ઘ્વારા “મેં ભી ચોકીદાર” કોન્સેપ્ટ ચાલી રહ્યો છે.ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયામાં પોતાના નામ આગળ ચોકીદાર લખી રહ્યા છે.ત્યારે આ ચોકીદાર કોન્સેપ્ટમાં ઠેર ઠેર ભાજપ ઘ્વારા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે.ત્યારે આ પોસ્ટરમાં જે ડોક્ટર મહિલા જોવા મળી છે તે અમદાવાદની મોડલ અને એક્ટર છે.આ અમદાવાદ માટે ગર્વની બાબત […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદ,

દેશભરમાં ભારતીય જનતા પાર્ટી ઘ્વારા “મેં ભી ચોકીદાર” કોન્સેપ્ટ ચાલી રહ્યો છે.ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયામાં પોતાના નામ આગળ ચોકીદાર લખી રહ્યા છે.ત્યારે આ ચોકીદાર કોન્સેપ્ટમાં ઠેર ઠેર ભાજપ ઘ્વારા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે.ત્યારે આ પોસ્ટરમાં જે ડોક્ટર મહિલા જોવા મળી છે તે અમદાવાદની મોડલ અને એક્ટર છે.આ અમદાવાદ માટે ગર્વની બાબત છે.ત્યારે આ પોસ્ટર ગર્લએ મંતવ્ય ન્યુઝ સાથે કરી ખાસ વાતચીત કરી એવો જોઈએ.