Not Set/ અનુષ્કાએ શેર કર્યો વેડિંગ વીડીયો, રોમેન્ટિક થયા વિરાટ…

મુંબઇ, અનુષ્કા શર્મા સંગ વિરાટ કોહલીની ડ્રીમ વેડિંગ 11 મી ડિસેમ્બર, 2017 ના રોજ ઇટાલીમાં થઇ હતી.ભેલને આ સ્ટાર્સના લગ્નને એક વર્ષ પસાર થયું હોવા છતાં, ગયા વર્ષમાં લગ્નની સૌથી વધુ ચર્ચા કરવામાં આવી હતી. પ્રશંસકો અનુષ્કા-વિરાટના ફોટા માટે આતુરતાથી રાહ જોતા હતા. ફરી એકવાર વિરાટ-અનુષ્કાએ તેના પ્રશંસકોને મેરેજ એનીવર્સરીના પ્રસંગે કેટલાક ફોટા અને એક […]

Entertainment Videos

મુંબઇ,

અનુષ્કા શર્મા સંગ વિરાટ કોહલીની ડ્રીમ વેડિંગ 11 મી ડિસેમ્બર, 2017 ના રોજ ઇટાલીમાં થઇ હતી.ભેલને આ સ્ટાર્સના લગ્નને એક વર્ષ પસાર થયું હોવા છતાં, ગયા વર્ષમાં લગ્નની સૌથી વધુ ચર્ચા કરવામાં આવી હતી. પ્રશંસકો અનુષ્કા-વિરાટના ફોટા માટે આતુરતાથી રાહ જોતા હતા. ફરી એકવાર વિરાટ-અનુષ્કાએ તેના પ્રશંસકોને મેરેજ એનીવર્સરીના પ્રસંગે કેટલાક ફોટા અને એક વીડીયો શેર કરતા મોટું સરપ્રાઈઝ આપ્યું છે.

વિરાટ કોહલીએ ફેયરીટેલ વેડિંગના ફોટા શિર કરતા લખ્યું કે ‘વિશ્વાસ નથી થઇ રહ્યો કે એક વર્ષ વીતી ગયું, એવું લાગે છે કે જાણે કાલની જ વાત છે. સમય ખુબ જ ઝડપથી ભાગે છે. Happy anniversary to my best friend and my soulmate.Mine forever ❤

https://www.instagram.com/p/BrPBRE7Aco6/?utm_source=ig_embed

અનુષ્કાએ આ ખાસ દિવસ પર વિરાટને શુભેચ્છા આપતા લગ્નનો ખાસ વીડીયો શેર કર્યો છે. આ વીડીયોમાં સાત ફેરા માટે મંડપ પર જતા સમયે અનુષ્કા શર્મા ખ્ય્બ જ સુંદર જોવા મળી રહી છે. વિરાટ અને અનુષ્કાની મેરેજ એનીવર્સરી પર સામે આવેલ આ વીડીયો વાયરલ થઇ રહ્યો છે. બે મિનીટમાં આ વીડીયો અને તસ્વીરોને લાખો લાઈક મળી છે.

https://www.instagram.com/p/BrPCIGkgkC8/

આપને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાએ ઈટલીમાં 11 ડીસેમ્બર 2017ના રોજ પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન પછી સ્ટાર્સે મુંબઇમાં રિસેપ્શન પાર્ટી આપી હતી. હાલ વિરાટ કોહલી ઓસ્ટેલિયામાં તેમની મેચમાં વ્યસ્ત છે એટલા માટે મેરેજ એનીવર્સરી માનવા માટે અનુષ્કા ફિલ્મ ‘ઝીરો’ના પ્રમોશનમાંથી ટાઈમ નીકળીને ઓસ્ટેલિયા પહોંચી છે.