Not Set/ photo: સોશિઅલ મીડિયા પર છવાયો કેટરીના કૈફનો દેશી લૂક

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ તેની ખુબસુરતી અને ક્યુટનેસના કારણે ઘણીવાર ચર્ચામાં આવતી રહે છે. તાજેતરમાં કેટરીના કૈફ તેના નવા લૂક સાથે સોશિઅલ મીડિયા પર ફોટા શેર કર્યા છે. કેટરીના આ ન્યુ લૂકમાં ફિલ્મ ‘ભારત’માં જોવા મળવાની છે. કેટરીના કૈફનો દેશી અંદાજ ચાહકો દ્રારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફોટામાં કેટરીના કર્લી વાળમાં […]

Entertainment
kei photo: સોશિઅલ મીડિયા પર છવાયો કેટરીના કૈફનો દેશી લૂક

મુંબઇ,

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ તેની ખુબસુરતી અને ક્યુટનેસના કારણે ઘણીવાર ચર્ચામાં આવતી રહે છે. તાજેતરમાં કેટરીના કૈફ તેના નવા લૂક સાથે સોશિઅલ મીડિયા પર ફોટા શેર કર્યા છે. કેટરીના આ ન્યુ લૂકમાં ફિલ્મ ‘ભારત’માં જોવા મળવાની છે.

કેટરીના કૈફનો દેશી અંદાજ ચાહકો દ્રારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફોટામાં કેટરીના કર્લી વાળમાં જોવા મળી રહી છે. કેટરીનાનો આવો લૂક પહેલા ક્યારે જોવા મળ્યો નથી. સોશિઅલ મીડિયા પર તેનો આ લૂક ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

1543490991 0964 photo: સોશિઅલ મીડિયા પર છવાયો કેટરીના કૈફનો દેશી લૂક

કેટરીના કૈફ ફિલ્મ ‘ભારત’માં સુપરસ્ટાર સલમાન ખાન સાથે રોમાંસ કરતા નજરે પડશે. ‘ભારત’નું શુટિંગ હાલ દિલ્હીમાં ચાલી રહ્યું છે.

કેટરીના કૈફ અને સલમાન ખાનની વાત કરવામાં આવે તો આ પહેલા ફિલ્મ ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝીંદા હૈ’માં સાથે નજર આવી ચુક્યા છે. સલમાન અને કેટરીનાની જોડી બોક્સ ઓફિસ પર સુપરહીટ રહી છે.