Not Set/ PHOTO/ મોનાલિસાએ બિકિનીમાં શેર કરી તસ્વીર, સોશિયલ મીડિયા પર મચી સનસની

ભોજપુરી ફિલ્મોમાં પોતાની અભિનયથી એક અલગ ઓળખ બનાવનાર મોનાલિસા આજકાલ તેની હોટ અને બોલ્ડ તસ્વીરોના કારણે હેડલાઇન્સમાં છે. તાજેતરમાં અંતરા બિસ્વાસ ઉર્ફે મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતા મોનાલિસાએ લખ્યું, , ‘Optimism Is A Happiness Magnet … #goodmorning […]

Entertainment
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 6 PHOTO/ મોનાલિસાએ બિકિનીમાં શેર કરી તસ્વીર, સોશિયલ મીડિયા પર મચી સનસની

ભોજપુરી ફિલ્મોમાં પોતાની અભિનયથી એક અલગ ઓળખ બનાવનાર મોનાલિસા આજકાલ તેની હોટ અને બોલ્ડ તસ્વીરોના કારણે હેડલાઇન્સમાં છે. તાજેતરમાં અંતરા બિસ્વાસ ઉર્ફે મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતા મોનાલિસાએ લખ્યું, , ‘Optimism Is A Happiness Magnet … #goodmorning #thursday #vibes #fhm #magazine #shoot #bts #throwback.

Instagram will load in the frontend.

મોનાલિસાની આ તસ્વીરોને લાખો લાઈક્સ મળી છે. આ પહેલા પણ મોનાએ બ્લેક બિકીનીમાં એક તસવીર શેર કરી હતી. આ તસ્વીરમાં મોનાલિસા સ્વિમિંગ પૂલની બહાર જોવા મળી રહી છે. આ દિવસોમાં મોનાલિસા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર જુદી જુદી સ્ટાઇલમાં ફોટો શેર કરતી રહે છે. મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

ભોજપુરી ફિલ્મોથી કરિયરની શરૂઆત કરનારી મોનાલિસા હવે સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘નજર’ માં ‘મોહના ચૂડેલ’ ની ભૂમિકા નિભાવી રહી છે. મોનાલિસા કલર્સ ટીવીના વિવાદિત રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી હતી.જે બાદથી જ તે હેડલાઇન્સ અવી હતી. બિગ બોસમાં જ મોનાલિસાએ ભોજપુરી એક્ટર વિક્રાંત સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે, રિયાલિટી શો બિગ બોસમાં, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ નિરહુઆ, આમ્રપાલી દુબેએ લગ્નમાં હાજરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન