વિકાસ અને શિલ્પાની વચ્ચે MMSનું નામ સામે આવ્યા બાદ ધમાકો થયો છે. વિકાસે સલમાને એમ કહી નાખ્યું છે કે, શિલ્પા બધાને કેહત્તી ફરે છે કે તેનો mms મેં બનાવ્યો છે. હવે આ mmsની આ તસ્વીરો ખુબ જ ઝડપી વાઈરલ થઈ રહી છે.

વાઈરલ થઈ રહેલા ફોટોગ્રાફ્સમાં શિલ્પા શિંદે જેવી દેખાતી છોકરી કોઈ વ્યક્તિ સાથે બેડ પર સુતેલી જોવા મળી રહી છે. મેકઅપ વગર જોવા મળી રહેલી આ છોકરી શિલ્પા શિંદે જ છે, પરંતુ આ વાત કોઈ પાક્કો પુરાવો નથી, શિલ્પાએ પોતે કહ્યું કે, જે છોકરી મારા જેવી દેખાય રહી છે, તે કોઈ હિન્દી પોર્ન એક્ટર્સ છે જે મેકઅપ વિના મારા જેવી લાગી રહી છે.
શિલ્પાએ કહ્યું કે ભાભીજી ઘર પર હૈ ના મેર્ક્સે મને બ્લેક્મેંલ કરવા માટે આ વિડીયો બનાવડાવ્યો હોય. ભાભીજી ઘર પર હૈ ના આ વિવાદ બાદ શિલ્પા શિંદેએ આ શો છોડી દીધો હતો.
