Not Set/ ડ્રગ્સ રાખવાના આરોપમાં આ બોલિવૂડ ખાનની ધરપકડ, 8 નશાની ગોળીઓ મળી આવી

મુંબઈ ડ્રગ્સના ચપેટમાં બોલિવૂડ પણ આવે છે અને હવે એક ખાનની આ મામલમાં ધરપકડ કરવામાં આવી છે. એક્ટર અને બીગ બોસનો પૂર્વ કંટેસ્ટંટ એઝાઝ ખાન પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. નવી મુંબઈના બેલાપુરથી નવી મુંબઈ ક્રાયમ બ્રાંચે ધરપકડ કરી છે અને આ મામલે પુછપરછ પણ ચાલુ કરી છે. આપને જાણવી દઈએ કે એઝાઝ ખાન પાસેથી […]

Uncategorized

મુંબઈ

ડ્રગ્સના ચપેટમાં બોલિવૂડ પણ આવે છે અને હવે એક ખાનની આ મામલમાં ધરપકડ કરવામાં આવી છે. એક્ટર અને બીગ બોસનો પૂર્વ કંટેસ્ટંટ એઝાઝ ખાન પર ડ્રગ્સ લેવાનો આરોપ છે.

નવી મુંબઈના બેલાપુરથી નવી મુંબઈ ક્રાયમ બ્રાંચે ધરપકડ કરી છે અને આ મામલે પુછપરછ પણ ચાલુ કરી છે.

આપને જાણવી દઈએ કે એઝાઝ ખાન પાસેથી 8 Ecstasy ટેબલેટ મળી આવી છે. એઝાઝ ખાનની ગત રાત્રે ધરપકડ કરવામાં આવી અને તેના પાસેથી નાર્કોટીક્સના સાથે તેને ગિરફતાર કરવામાં આવ્યો છે અને આજે કોર્ટમાં લઇ જવામાં આવશે.

આ એક્ટર કેટલીક ફિલ્મો  ‘રક્ત ચરિત્ર’, ‘નાયક’  ‘લવ ડે’અને કેટલીક ટીવી સીરીયલમાં પણ જોવા મળી ચુક્યો છે.