ગોવા
બોલીવુડની એક્ટ્રેસ બિપાશા બાસુ હાલ તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે ગોવામાં પોતાની બીજી Wedding anniversaryની ઉજવણી કરી રહી છે. આ કપલ ગોવામાં રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે અને કરણ બિપાશા સાથે રોમેન્ટિક ડાન્સ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
https://www.instagram.com/p/BiNUXUcg5Oj/?hl=en&taken-by=iamksgofficial#
કરણએ આ વિડીયો પોસ્ટ કરતા લખ્યું કે #monkeylove #monkeyversary.
તમને જણાવી દઈએ કે બિપાશા તેના પતિ કરણને પ્યારથી મોંકી કહીને બોલાવે છે અને આ કપલે પોતાની Wedding થીમમાં પણ લવ બેસ્ટ ઉપહારો અને કેકને શામિલ કર્યું હતું અને આ વખતે પણ આ કપલે પોતીનો બીજી Wedding anniversary પર મોંકી લવ થીમની ડીઝાઇન કરેલી કેક કાપી હતી અને કેક કટ કરતો વિડીયો પણ બિપાશાએ પોસ્ટ કર્યો હતો.
https://instagram.com/p/BiMhgPOHM6h/?utm_source=ig_embed
આ ખાસ મોકા પર કરણ અને બિપાશા સાથે તેમના ફ્રેન્સ રોકી એસ અને ડિયાને પાંડે વિડીયો સાથે જોવા મળી રહ્યા છે અને બિપાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરણને આ ખાસ દિવસની સારી રીતે ઉજવણી કરવા માટે આભાર માન્યો હતો.
https://instagram.com/p/BiMg2ZgHJQl/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BiNXb4wgePr/?hl=en&taken-by=iamksgofficial#
https://www.instagram.com/p/BiNSkhyACGN/?hl=en&taken-by=iamksgofficial#
https://www.instagram.com/p/BiKsUUbAdW9/?hl=en&taken-by=iamksgofficial#
https://www.instagram.com/p/BiHPd5vgOKd/?hl=en&taken-by=iamksgofficial#
