Not Set/ ૨૦૧૭માં ખુબ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘પદ્માવતી’ જાન્યુઆરીની આ ડેટે થશે રીલીઝ

છેલ્લા ઘણા દિવસોથી ‘પદ્માવતી’ મુવી વિરોધનો સામનો કરી રહી છે. ત્યારે આ ફિલ્મ આ જાન્યુઆરીમાં થાય તેવી શક્યા છે. ફિલ્મ પદ્માવતીને પુરા વર્ષ ખુબ જ ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલીએ ગુરુવાર રાતે તેમના વિતરકોથી જાણવાની કોશિશ કરી છે, કે ફિલ્મ જાન્યુઆરીમાં રીલીઝ થાય તો તે કેટલા તૈયાર છે. આ સમાચાર સાંભળતા […]

Entertainment

છેલ્લા ઘણા દિવસોથી ‘પદ્માવતી’ મુવી વિરોધનો સામનો કરી રહી છે. ત્યારે આ ફિલ્મ આ જાન્યુઆરીમાં થાય તેવી શક્યા છે. ફિલ્મ પદ્માવતીને પુરા વર્ષ ખુબ જ ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલીએ ગુરુવાર રાતે તેમના વિતરકોથી જાણવાની કોશિશ કરી છે, કે ફિલ્મ જાન્યુઆરીમાં રીલીઝ થાય તો તે કેટલા તૈયાર છે.

આ સમાચાર સાંભળતા જ બોલીવૂડમાં ભુંકપ આંવી ગયો છે. અક્ષયકુમારની ફિલ્મ પેડમેન પણ 25 જાન્યુઆરીએ રીલીઝ કરવામાં લાગ્યાં છે. 26 જાન્યુઆરીએ રીલીઝ થવાવાડી નીરીજ પાંડેની ફિલ્મ અય્યારી પણ આ ફિલ્મે લઈને ચિંતામાં આવી ગયા છે.