Not Set/ શું સેરોગેસીથી પિતા બનવા જઈ રહ્યા છે સલમાન ખાન?

બોલીવુડના ભાઇજાન સલમાન ખાનના લગ્ન વિશે તો કોઈ પણ આઈડિયા લગાવી શકતા નથી કે ક્યારે થશે. પરંતુ તેના પહેલા તેમના પિતા બનવાના સમાચાર અચાનક વાયરલ થવા લાગ્યા છે.એક વેબસાઈટની રિપોર્ટનું માનવામાં આવે તો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સલમાન સેરોગેસી દ્વારા પિતા બનવાની વિચારણા કરી રહ્યા છે. હવે જો સલમાન ખરેખર આવું વિચારી […]

Uncategorized
gp 2 શું સેરોગેસીથી પિતા બનવા જઈ રહ્યા છે સલમાન ખાન?

બોલીવુડના ભાઇજાન સલમાન ખાનના લગ્ન વિશે તો કોઈ પણ આઈડિયા લગાવી શકતા નથી કે ક્યારે થશે. પરંતુ તેના પહેલા તેમના પિતા બનવાના સમાચાર અચાનક વાયરલ થવા લાગ્યા છે.એક વેબસાઈટની રિપોર્ટનું માનવામાં આવે તો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સલમાન સેરોગેસી દ્વારા પિતા બનવાની વિચારણા કરી રહ્યા છે. હવે જો સલમાન ખરેખર આવું વિચારી રહ્યા છે તો આ તેમના ફેન્સ માટે ખુશખબરી છે. કારણ કે દરેક વ્યક્તિને ભાઇજાનના લગ્ન અને બાળકોની રાહ જોઈ રહ્યા છે.

Salman Khan

લગ્ન માટે તો તેઓ હજુ પણ તૈયાર નથી. આવામાં જો તેમના જીવનમાં બાળકોની એન્ટ્રી થાય છે તો તે એક મોટી ખુશ સમાચાર હશે. જાણવીએ કે સલમાન પહેલા કરણ જોહર, તુષાર કપૂર, આમિર ખાન, શાહરૂખ ખાન, એકતા કપૂર, સની લિયોની સેરોગેસી દ્વારા તેમના જીવનમાં માતા-પિતા બનવાની ખુશી લાવી ચુક્યા છે.

Image result for surrogacy father salman khan

આમ પણ સલમાન બાળકોથી કેટલું પ્રેમ કરે છે એ વાત કોઈ નાથી પણ છુપી નથી. ઘણા પ્રસંગોમાં તેઓ બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા છે. પછી એ ફોર્મ હાઉસ પર આહિલ સાથે મસ્તી હોય, અથવા તો ‘ટ્યુબલાઇટ’ ના પ્રમોશન દરમિયાન તમારા કોસ્ટાર માતિન સાથે મસ્તી કરતા જોવા મળ્યા છે. સલમાન ખાનને બાળકોની આસપાસ રહેવાનું ખુબ જ ગમે છે. તેમનું આ કનેક્શન સ્ક્રીન પર પણ જોવા મળે છે. એટલે જ તો તેમના ફેન્સમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

Related image

જોકે, સલમાન એક વાર મજાકમાં કહી ચુક્યા છે કે “હું સારો પુત્ર છું અને સારા પિતા બની શકું છું.” પરંતુ કદાચ હું સારો પતિ નહીં બની શકું. ” જો કે, સલમાનના ફેન્સને પૂર્ણ ખાતરી છે કે તે એક સારા પિતા પણ બની શકે છે.