Not Set/ ફિલ્મ ‘દબંગ 3’ માં સલમાન ખાને young બતાવા માટે થશે CGI નો ઉપયોગ

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ જૂનમાં રિલીઝ રિલીઝ થવા જઈ રહી છે. આ મૂવીમાં સલમાનને યંગ એઝથી લઇને વૃદ્ધ લૂકમાં બતાવામાં આવશે, જેના માટે કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી (CGI) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે આ ટેક્નિકને ફિલ્મ ‘દબંગ 3’ માં પણ ઉપયોગ કરવામાં આવશે જેથી ચુલબુલ પાંડેની ભૂમિકા માટે યંગ લુક […]

Uncategorized
uuh ફિલ્મ 'દબંગ 3' માં સલમાન ખાને young બતાવા માટે થશે CGI નો ઉપયોગ

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ જૂનમાં રિલીઝ રિલીઝ થવા જઈ રહી છે. આ મૂવીમાં સલમાનને યંગ એઝથી લઇને વૃદ્ધ લૂકમાં બતાવામાં આવશે, જેના માટે કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી (CGI) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે આ ટેક્નિકને ફિલ્મ ‘દબંગ 3’ માં પણ ઉપયોગ કરવામાં આવશે જેથી ચુલબુલ પાંડેની ભૂમિકા માટે યંગ લુક આપી શકાય.

Related image

અહેવાલો મુજબ, ફિલ્મ ‘દબંગ 3’ માં સલમાન ખાનનું પાત્ર ચુલબુલ પાંડેના પોસ્ટરને પણ બતાવામાં આવશે. યંગ એઝમાં સલમાનને બતાવવા માટે સીજીઆઇ ટેક્નિકનો ઉપયોગ થશે જેથી ચુલબુલ પાંડેનો કિરદાર તે દરમિયાનના લૂક માં પરફેક્ટ લાગે.

Image result for salman khan dabangg

આપને જણાવીએ કે ‘દબંગ 3’ માં સલમાન સાથે સાથે એક વાર ફરી અરબઝ ખાન અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે છે. આ બન્ને પણ જૂની ફિલ્મોના તેમની ભૂમિકાઓને નવી સ્ટોરીલાઇનના અનુસાર અનુકરણ કરશે.

Image result for salman khan dabangg

આ વખતે દબંગ સીરીઝની ફિલ્મને પ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા આવેલ ફિલ્મ ‘દબંગ 2’ એ અરબાઝ ખાનએ ડાયરેક્ટ કટી હતી ‘દબંગ 3’ 20 ડિસેમ્બરે 2019 ના રોજ રિલીઝ કરવામાં આવશે.