Not Set/ કોમેડી શોની અભિનેત્રી જ કહે છે કે કોમેડી કરવી અઘરી છે

મુંબઇ, ટેલીવિઝન શો ‘ભાભી જી ઘર પર હૈ’માં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલ એક્ટ્રેસ શુભાંગી અત્રેએ કહ્યું કે ‘આજના સમયમાં જયારે અડલ્ટ કોમેડી ચાલી રહી છે. મને સારું લાગે છે કે હું એક પારીવારિક શોમાં માધ્યમથી દર્શકોનું મનોરંજન કરી રહી છું. તેને કહ્યું કે ‘તનાવપૂર્ણ કામકાજ પછી લોકો અમારા શોનો આનંદ લે છે અને સાથે હસતા રહે છે. તેમની […]

Uncategorized
re કોમેડી શોની અભિનેત્રી જ કહે છે કે કોમેડી કરવી અઘરી છે

મુંબઇ,

ટેલીવિઝન શો ‘ભાભી જી ઘર પર હૈ’માં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલ એક્ટ્રેસ શુભાંગી અત્રેએ કહ્યું કે ‘આજના સમયમાં જયારે અડલ્ટ કોમેડી ચાલી રહી છે. મને સારું લાગે છે કે હું એક પારીવારિક શોમાં માધ્યમથી દર્શકોનું મનોરંજન કરી રહી છું.

Image result for shubhangi atre bhabi ji ghar par hai

તેને કહ્યું કે ‘તનાવપૂર્ણ કામકાજ પછી લોકો અમારા શોનો આનંદ લે છે અને સાથે હસતા રહે છે. તેમની આ ખુશી મને સકારાત્મકતાથી ભરી દે છે અને આપણને એક રીતનું વ્યાયામ કરવામાં મદદ કરે છે. હું આને એક પ્રશંસાના રૂપમાં માનું છું જયારે તેઓ મને એક તનાવ દુર કરવા વાળી મને છે. આ મને સમ્માનિત હેવું મહેસુસ થાય છે.  37 વર્ષની આ એક્ટ્રેસ કોમેડીની આ સ્ટાઇલને મુશ્કેલ માને છે અને આના માટે તે પોતાને ભાગ્યશાળી માને છે.

Image result for shubhangi atre bhabi ji ghar par hai

તેને વધુમાં કહ્યું કે કોમેડી કરવી એ ખુબ જ મુશ્કિલ કામ છે.  કલાકાર તરીકે હું મારા કિરદારનો આનંદ લઉ છું અને દર્શકોની પ્રતિક્રિયા સારું કરવામાં ખુબ જ મદદ કરે છે.