Not Set/ એલજી હોસ્પિટલમાં વીજળી ગુલ થઇ જતા દર્દીઓને હાલાકી

સમગ્ર શહેરને ડેન્ગ્યુએ ભરડામાં લીધુ છે ત્યારે શહેરની એલજી હોસ્પિટલમાં વીજળી ગુલ થઇ જતા દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..મહત્વનુ છે કે છેલ્લા 15 દિવસમાં સતત 3જી વખત વીજળી ખોરવાઇ  જતા દર્દીઓએ જીવન મરણ વચ્ચે ઝોલા ખાવાનો વારો આવ્યો હતો…તેમ છતા એલ, જી હોસ્પિટલ ના સુપેરીડેનટન આ બાબત ને હળવાસ માં લયી રહ્યા છે..એક તરફ ગુજરાત […]

Uncategorized

સમગ્ર શહેરને ડેન્ગ્યુએ ભરડામાં લીધુ છે ત્યારે શહેરની એલજી હોસ્પિટલમાં વીજળી ગુલ થઇ જતા દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..મહત્વનુ છે કે છેલ્લા 15 દિવસમાં સતત 3જી વખત વીજળી ખોરવાઇ  જતા દર્દીઓએ જીવન મરણ વચ્ચે ઝોલા ખાવાનો વારો આવ્યો હતો…તેમ છતા એલ, જી હોસ્પિટલ ના સુપેરીડેનટન આ બાબત ને હળવાસ માં લયી રહ્યા છે..એક તરફ ગુજરાત હાઇકોર્ટમાં રોગચાળા બાબતે જાહેર હિતની અરજી થાય છે ત્યારે આ તરફ કરોડોના ખર્ચે બનેલ એલજી હોસ્પિટલના બિલ્ડીંગમાં વારંવાર વિજળી ખોરવાઇ જવી અંત્યત ક્ષોભનીય બાબત છે.